________________
* દક્ષિણમાં કેમ લોકપ્રિયતા મળી?
અમને અમારા ગુરૂદેવોએ શીખવ્યું છે કદિ માંગવું નહિ. માત્રધર્મકાર્યમાં સહાયતા જ કરવી. કોઈ પ્રોજેક્ટ રાખવા નહિ. આજે લોકો માંગનારાઓથી થાકી ગયા છે. માંગવાનું બંધ કરો છો ત્યારે લોકોમાં તમે પ્રિય બનો છો.
દક્ષિણમાં પ્રતિષ્ઠાઓની હારમાળાઓથી સૌથી મોટો લાભ આ થયો ? સ્થાનકવાસીઓએ પણ મંદિરમાં ચડાવા લીધા. મૂર્તિમાં માનતા થયા. મદ્રાસ નવા મંદિર પ્રતિષ્ઠા વખતે ત્રણ લાખ તમિલ લોકોએ પણ ભગવાનના દર્શન કરેલા.
* અહીંનો સ્વાદ (જાપ, પ્રવચન આદિના) જેણે ચાખ્યો, તે જીવનમાં કદિ નહિ ભૂલી શકે, જો તેણે ખરેખર સ્વાદ ચાખ્યો હશ!
કહે કલાપૂર્ણસૂરિ
••• ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org