________________
આજે સાધુપદનો દિવસ છે.
આજના દિવસે જ મુમુક્ષુઓ મુહુર્ત જોવડાવવા આવ્યા છે.
બીજા પણ દીક્ષાનું મુહુર્ત્ત વહેલું નીકળે, એવી ભાવનાપૂર્વક સાધુપદનો જાપ કરજો. મારા સંતાનો આટલી યુવાનવયે આ માર્ગે જાય છે તો મારે વિચાર કરવા જેવો નહિ ? સંયમી ન બનીએ તો કાંઈ નહિ, વૈરાગી તો બનીએ.
ઘરમાંથી એક તૈયાર થાય તો કેટલાયે ખેંચે ? હું એક તૈયાર થયો તો પાછળ ૬–૮
જેટલા ખેંચાયા.
આ. સુદ -૧૦. બુધવાર, ૨૦-૧૦-૯૯. સવારે.
સભા : આખા સમુદાયને આપ જ ખેંચો છો ને ?
પારસ – રૂપેશભાઈના મુહૂર્તો.
પારસઃ વિ. સં. ૨૦૫૬ - કા.વદ - ૧-૧૩, રવિવાર, ૫-૧૨-૯૯ ભૂજ. રૂપેશ ઃ વિ. સં. ૨૦૫૬ – પોષ વદ – ૬, બુધવાર, ૨૬-૧-૨૦૦૦ અંજાર. શ્રેષ્ઠ લાગશે તે મુહૂર્ત પસંદ કરીશું.
–
આગળ...
૩૬૪ ...
આ બન્ને પ્રસંગે અંજનશલાકા – પ્રતિષ્ઠા છે.
મંજુ, તારા, રંજન, રીટા, સરલા, શર્મીષ્ઠા, દમયંતી, સુનીતા, હંસા, દર્શના, મમતા – ઇત્યાદિ મુમુક્ષુ બહેનોનું પો. વ. ૬ નું દીક્ષા-મુહૂર્ત જાહેર થયું. નીતાબેનનું કા. વ. ૧ ૩ અને ઉર્વશી તથા મોનલનું જે. સુ. ૧૭ જાહેર થયું.
Jain Education International
પોષ વદ-૬ : બુધવાર : ૨૬-૧-૨૦૦૦ : અંજાર
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org |