SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ આજે સાધુપદનો દિવસ છે. આજના દિવસે જ મુમુક્ષુઓ મુહુર્ત જોવડાવવા આવ્યા છે. બીજા પણ દીક્ષાનું મુહુર્ત્ત વહેલું નીકળે, એવી ભાવનાપૂર્વક સાધુપદનો જાપ કરજો. મારા સંતાનો આટલી યુવાનવયે આ માર્ગે જાય છે તો મારે વિચાર કરવા જેવો નહિ ? સંયમી ન બનીએ તો કાંઈ નહિ, વૈરાગી તો બનીએ. ઘરમાંથી એક તૈયાર થાય તો કેટલાયે ખેંચે ? હું એક તૈયાર થયો તો પાછળ ૬–૮ જેટલા ખેંચાયા. આ. સુદ -૧૦. બુધવાર, ૨૦-૧૦-૯૯. સવારે. સભા : આખા સમુદાયને આપ જ ખેંચો છો ને ? પારસ – રૂપેશભાઈના મુહૂર્તો. પારસઃ વિ. સં. ૨૦૫૬ - કા.વદ - ૧-૧૩, રવિવાર, ૫-૧૨-૯૯ ભૂજ. રૂપેશ ઃ વિ. સં. ૨૦૫૬ – પોષ વદ – ૬, બુધવાર, ૨૬-૧-૨૦૦૦ અંજાર. શ્રેષ્ઠ લાગશે તે મુહૂર્ત પસંદ કરીશું. – આગળ... ૩૬૪ ... આ બન્ને પ્રસંગે અંજનશલાકા – પ્રતિષ્ઠા છે. મંજુ, તારા, રંજન, રીટા, સરલા, શર્મીષ્ઠા, દમયંતી, સુનીતા, હંસા, દર્શના, મમતા – ઇત્યાદિ મુમુક્ષુ બહેનોનું પો. વ. ૬ નું દીક્ષા-મુહૂર્ત જાહેર થયું. નીતાબેનનું કા. વ. ૧ ૩ અને ઉર્વશી તથા મોનલનું જે. સુ. ૧૭ જાહેર થયું. Jain Education International પોષ વદ-૬ : બુધવાર : ૨૬-૧-૨૦૦૦ : અંજાર For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org |
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy