________________
ભાંગે નહિ. ભાંગે તો નહિ, પણ સેવાથી ઉર્દુ એ પચ્ચખાણ પુષ્ટ થાય.
નવકારશીમાં બે આગાર અનાભોગ અને સહસાગાર અનાભોગ એટલે અજાણપણે થવું અને સહસાગાર એટલે ઓચિંતુ થઈ જવું પોરસીમાં બીજા ચાર આગારઃપ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુ વચન, સર્વ સમાધિ પ્રત્યયિક. આ ચાર વધ્યા.
પ્રચ્છન્નમાલમાં સૂર્યઢંકાઈ ગયેલો હોયને ટાઈમનો બરાબરખ્યાલન આવે ત્યારે... દિશાશ્રમમાં સૂર્યની દિશા ભૂલી જતાં ગરબડ થઈ જાય ત્યારે.
સાધુવચનમાં સાધુની ઊઘાડા – પાત્રા પોરસી સાંભળીને પોરસીના પચ્ચખાણ પારી લે.
સવ્વસમાહિવત્તિયાગારેણ માં જીવલેણ પીડા થતી હોય, સમાધિ માટે જરૂર પડે, વૈદ્ય કે ડૉક્ટરને ત્યાં જરૂર પડે ત્યારે...
પુરિમઢમાં - એક આગાર વધુ - “મહત્તરાગારેણં”
મહાનકાર્ય માટે ગુરુ-આજ્ઞાથી જવું પડે તેમ હોય, શક્તિ ન હોય તો ગુરુ વપરાવે છતાંય પચ્ચખાણ ન ભાંગે.
એકાસણામાં ૮ આગાર.
સાગારિયા, આઉં, ગુરુ, પારિઠા. આ જ વધે. ૧. ગૃહસ્થો આવી જાય ત્યારે. ૨. પગ લાંબા-ટૂંકા કરવા પડે ત્યારે ૩. ગુરુ આવે ને ઊભા થવું પડે ત્યારે ૪. જરૂર પડે (આહાર વધી જાય ત્યારે) વાપરવું પડે ત્યારે પચ્ચખાણ ન ભાંગે.
સુરેન્દ્રનગરમાં સં. ૨૦૧૪ ચાતુર્માસમાં મલય વિ. ને ઓળીનો ઉપવાસ - વરસાદ ચાલું બંધ થતાં જ બધા ઉપડ્યા. મળ્યું તે ભરી લાવ્યા. ૫૫ ઠાણા. ખપાવ્યા પછી પણ બેઝોળી વધી. પૂ. પ્રેમસૂરિ મ.ની આજ્ઞાથી મલય વિ. એવધેલું વાપર્યું. આ પારિઠા'. કહેવાય. આનાથી પચ્ચખાણનભાંગેતબિયત પણ નબગડે. ઉર્દુ, નલેવાથી તબિયત બગડે. આ તો સહાયતા કહેવાય.
* જેટલો ઉપયોગ સ્વભાવમાં તેટલી કર્મની નિર્જી. જેટલો ઉપયોગ વિભાવમાં તેટલું કર્મનું બંધન.
380
international
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org