________________
સહવો પડે.
આપણે પ્રમાદકરીશું તો આપણે તો સંસાનું સર્જન કરીશું, પણ આપણા આશ્રિતને પણ સંસારમાં જવું પડશે. * ભગવાન પ્રતિ પ્રીતિ જાગે તો ભવભ્રમણ ટળી શકે. जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे ।
ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ।। બે સ્તવન વધુ બોલી જવાથી ભક્તિ નથી આવી જતી, પણ જિનવચનમાં આદર થવાથી ભક્તિ નિશ્ચલ બને છે.
જિનનો પ્રેમ જિન-વચનના પ્રેમ તરફ લઈ જનારો હોવો જોઈએ કે
૩૨૪ ...
.
... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org