________________
ચારિત્રવિજયકચ્છીએ પાલીતાણામાં પૂર આવ્યું ત્યારે ૧૦૦-માણસોને પોતાના હાથે તાર્યા, તેમ સાધુ જીવને તારે છે.
* પતંજલિએ લખ્યુંઃ યાશ્ચિત્તવૃત્તિનિરોધ: I યશો વિ.એ લખ્યુંઃ संक्लिष्टचित्तवृत्तिनिरोधः ।
આ વ્યાખ્યા જેન દર્શનની બની ગઈ. અશુભ વિચારોનો જ રોધ કરવો એ જ યોગ. શુભનો નિરોધ નથી કરવાનો.
પાતંજલ યોગ દર્શનની ઉપા.મ.ની ટીકાનું ભાષાંતર પણ પં. સુખલાલે કરેલું છે. * શરીરના ત્રણ દોષ - વાત – પિત્ત - કફ. આત્માના ત્રણ દોષ - મોહ- દ્રષ- રાગ. . શરણાગતિ, દુષ્કતગષ્ઠ અને સુક્ત અનુમોદના - આ ત્રણ રાગાદિ દોષોને દૂર કરે
* આપણે કરીએ છીએ બધું જ. કદાચ વિધિપૂર્વક પણ કરીએ છીએ. પણ ઉપયોગ નથી હોતો. આ ઉપયોગ લાવવા જ મારો આટલો પરિશ્રમ છે.
પાંચ પ્રકારના અનુષ્ઠાનો વિષ, ગરલ, અનનુષ્ઠાન, તદ્ધ,અને અમૃત. એ પાંચમાંથી ત્રણ વજર્ય છે.
ઉપયોગ તીવ્ર બને, એકાકાર બને, તો જ તદ્ધતુ અનુષ્ઠાન બની શકે. આપણું અનુષ્ઠાન અમૃત નહિ તો તહેતુ અનુષ્ઠાન તો બનવું જ જોઈએ.
* વિજ્ઞાન અણુબોમ્બ આદિથી મારવાનું શીખવે છે. ધર્મ અને ધર્માચાર્યજીવવાનું અને જીવાડવાનું શીખવે છે.
આજનો જમાનો વિચિત્ર છે. માણસ સ્વયંજીવવા માંગતો નથી, બીજાને જીવાડવા માંગતો નથી.
બીજાને મારવાના પ્રયોગો આપણા જ મૃત્યુને નોતરે છે; આ જ ભવમાં પણ. મચ્છર, કીડી વગેરે મારવાની દવા? દવા તો જીવાડે, દવા મારે? દવા મારે તો જીવાડશે કોણ?
કીડીવગેરેને મારવાના ચોકવગેરેનોકદી ભૂલમાં પણ પ્રયોગનહિકરતા. સૂક્ષ્મજંતુને જે નુકશાન કરે તે કંઈક અંશે માનવીને પણ નુકશાન કરે જ.
* વિશ્વાસ્થરપ્રમારિપુ આરાધનામાંથી શ્રુત કરનાર છેઃ પ્રમાદ – શત્રુ
કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International
For Private & Personal Use Only
.. ૨૧૫ www.jainelibrary.org