________________
શંતિ, ૨૪-૯-૯૯, ભા. સુદ-૧છે.
* આગમાદિ ગ્રંથોનું પુનઃ પુનઃ વાંચન કરવાથી સંયમમાંશુદ્ધિ અને ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે.
* આહારનું પ્રમાણ સામાન્ય રીતે સાધુ માટે – ૩૨, સાધ્વી માટે – ૨૮ કોળીયા, પણ આ સોને લાગુ પડે.
મન, વચન, કાયાના યોગો સદાય નહિ, સુધા જેટલા પ્રમાણમાં શમી જાય, તેટલો આહાર સાધુ કરે.
વિગઈ વાપરવી હોય તે દિવસે તે માટેનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. બાટલા ચડાવવા પડે, દવા લેવી પડે એવો તપ પણ ન થાય અને એટલું ભોજન પણ ન લેવાય.
નિહારમાટે૧૦૨૪ ભાંગાબતાવ્યા છે, તેમાં એકભાગોશુદ્ધ છે. લોક, આપાત, સચિત્ત, અચિત્ત, અનાપાત, અસંલોક ઈત્યાદિ પદોડે ૧૦૨૪ ભાંગાથાય છે.
સ્પંડિલભૂમિ પોલાણવાળી ન હોવી જોઈએ. ત્રસાદિ જીવોથી યુક્ત ન જોઈએ, એનો અર્થ એ નથી કે સડક પર ગમે ત્યાં બેસી જવું. આથી તો શાસનની ભયંકર અપભ્રાજનાથાય, બીજા લોકો જૈન ધર્મની નિંદા કરે આ મોટું પાપ છે. ક્યાંય જગ્યાન હોય તો લીલોતરીવાળી જગ્યા પર પણ (ધર્માસ્તિકાયની કલ્પના કરીને) બેસી શકાય, પણ સડક પર ન બેસાય.
સ્પંડિલ વિધિઃ- સૂર્ય, ગામ અને પવનને પીઠ આપીને ન બેસાય. દિવસે ઉત્તર સન્મુખ, રાત્રે દક્ષિણ સન્મુખ બેસાય. લૌકિકવિધિનું પાલન જરૂરી છે, જેથી કોઈનિંદાનકરે “આલોકો કેવા છે? સૂર્યનારાયરણને
....... કહે કલાપૂર્ણસૂરિ
૨૫૪ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org