________________
કે કાકા મામા જ
ભા. 4, ૯, બપોર, તા. ૩-૧૦-૯૯
* ત્રીજી ધર્મમાતાના ખોળામાં તમે બેસી ગયા છે. દેશવિરતિ તો ખરીને? એટલા અંશે તમે બેસી ગયા, ધર્મમાતા પાસેથી જ ચોથી ધ્યાનમાતા પાસે જવાય.
આજે જ ભગવતીમાં વાંચ્યું, અવિરતિ એટલે શું? ઈચ્છાનો નિરોધ ન કરવો તે અવિરતિ.
* જીવોની ઉપેક્ષા કરી તે નિર્દયતા કહેવાય. જીવોની અપેક્ષા કરી તે કોમળતા કહેવાય. જીવોની અપેક્ષા તે જ વિતિ છે.
કોઈ આપણા પ્રાણ લેવા આવે. પિસ્તોલ બતાવે ત્યારે આપણા ભાવ કેવા હોય? કેટલો ભય વ્યાપી જાય? આખું અંગ કંપી ઉઠે!
આવા વખતે કોઈ અભયદાન આપે તો કેવું લાગે? આપણાથી ભયભીત જીવોને અભયદાન આપીએ છીએ ત્યારે તેઓને આટલો આનંદ થાય છે.
અવિરત સમ્યગ્દષ્ટિજીવ પાપમાં કદાચ પ્રવૃત્તિ કરે તો કેવી રીતે? તપેલા લોખંડ પર ચાલવું પડે તો તમે કેવી રીતે ચાલો? બસ, એ જ રીતે અવિરત સમ્યગ્દષ્ટિ પાપ પ્રવૃત્તિ
સૌથી વધુ દુઃખી કોણ? ભગવતીમાં પ્રશ્ન છે.
••. ૨૮૫
કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org