________________
ગુજ, ૧૯-૮-૯, શ્રા. સુદ-૮.
* શ્રી સંઘમાં, તીર્થમાં પોતાની શક્તિ ભગવાને એ રીતે ભરી જેથી ૨૧ હજાર વર્ષ સુધી ચાલે. એ તીર્થની સેવા આપણે કરીએ તો એની શક્તિનું આપણામાં સંક્રમણ થાય.
જો રાવણના અભિમાનથી દુર્યોધનના ગુસ્સાથી રામાયણ - મહાભારતનું સર્જન થઈ શક્યું હોય તો ગુણોનું સર્જનન થઈ શકે? દુર્ગુણો કરતાં ગુણોની શક્તિ ઓછી છે?
એક સંગીતકાર, શિલ્પકાર, શિક્ષક કેટલાને તૈયાર કરે? તો એક તીર્થકર કેટલાને પહોંચાડી શકે? ભગવાન આદિનાથનું કેવળજ્ઞાન અસંખ્ય પાટપરંપરા સુધી ચાલતું રહ્યું.
* સમ્યગ્દર્શન થાય છે ત્યારે જીવને ખ્યાલ આવે છે. બેંબેંકરતી બકરી હું નથી, હું મોતીનો ચારો ચસ્મારો હંસ છું, ગર્જના કરતો કેસરીયો સિંહ છું. હું જન્મ-મરણના ચક્કરમાં પીસાતો પામરકીટ નથી, પરમાત્મા છું.
"अजकुलगत केसरी लहे रे, निज पद सिंह निहाल; તિમ પ્રભુ - મિત્તે ભવી રે, માતમ શક્તિ સંમાન..”
- પૂ. દેવચંદ્રજી * ભગવાનની હાજરીમાં કર્મો (મોહરાજા) ટકી શકતા નથી. સૂર્યની હાજરીમાં જેમ અંધારું ટકી શકતું નથી. પ્રભુના સાનિધ્યમાં વધુ ને વધુ રહે, તમારી બધી જ ૧૬૦...
........ કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org