________________
છે. એની શક્તિને જગવો. એ સૂતેલો સિંહ છે. જાગ્યા પછી કોઈ એની સામે ટકી ના શકે.
૧૫૮ પ્રકૃતિઓ ભલે ગમે તેટલી બળવાન લાગતી હોય, પણ એ ત્યાં સુધી જ બળવાન છે, જ્યાં સુધી આત્મસિંહ સૂતેલો છે. સિંહ ગર્જના કરે અને છલાંગ ભરે પછી બકરીઓ ક્યાં સુધી ટકે?
* નેપોલીયને એક વખતે લશ્કરને ઓર્ડર ર્યો : “શત્રુનો ભય છે. લશ્કરી છાવણીમાં કોઈએ લાઈટ કરવી નહિ.’' પછી સ્વયં જોવા નીકળ્યો. મોટો વડો જ લાઈટ સળગાવી પ્રિયાને પત્ર લખી રહ્યો હતો.
નેપોલીયને કહ્યું ઃ તમને ખબર નથી આજે શાનો ઓર્ડર છે ? હુકમનો અનાદરો ? પ્રિયાને પત્ર લખ્યો ને ? હવે એમાં નીચે લખો ઃ ‘મેં મારા માલિકની આજ્ઞાનું ખંડન ર્યું. તેથી માલિક મને હમણાં જ ગોલીથી ઉડાવી દેશે. આ છેલ્લી પંક્તિ છે.’’
:
અને... સાચે જ નેપોલીયને પેલા લશ્કરી વડાને ગોલીથી વીંધી નાંખ્યો.
એક સામાન્ય સમ્રાટ્ની આજ્ઞાનો અનાદર આવું ફળ આપે તો તીર્થંકરની આજ્ઞાનો અનાદર શું ફળ આપે ? તે કલ્પના કરી લો.
આજ્ઞામાં અવરોધરૂપ મોટાભાગે આપણો પ્રમાદ જ હોય છે, એ ભૂલશો નહિ. આપણું જીવન પ્રમાદ – બહુલ છે.
પ્રમાદ પાંચ પ્રકારનો તો ઘણીવાર સાંભળ્યો. ક્યારેક આઠ પ્રકાર બતાવીશ.
ભક્તિ
આ વિષમકાળમાં જો પ્રભુ-ભક્તિ મળી ગઈ તો સમજી લેજો ઃ ભવ – સાગરનો કિનારો આવી ગયો.
‘‘એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય...’’ ‘ફ્લોવિ નમુક્કાશે...’’ એકવાર પણ પ્રભુની ઝલક મળી જાય તો જીવન સફળ...!
ભગવાનના દર્શન પણ તેને જ મળે, જેને વિચ્ડનો ઉકળાટ હોય.
વિરહ જેટલો ઉત્કટ, મિલન તેટલું જ મધુર...!
તરસ જેટલી ઉત્કટ, પાણી તેટલું જ મધુર ! ભૂખ જેટલી ઉત્કટ, ભોજન તેટલું જ મધુર !
‘દરિસણ ઇરિસણ રટતો જો ફિરું... તો રણરોઝ સમાન...' આનંદઘનજીની આ
૧૬૨ ...
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org