________________
કાળા
-
બુધ, ૧૧-૮-૯૯, અષા. વદ-0))
* પ્રભુનો વિનય, ગુરુની સેવા આદિ જેમ વધે તેમ તેમ આત્મગુણો પ્રગટે, પ્રગટેલા નિર્મળ બને.
એક પણ ગુણ પ્રભુના અનુગ્રહ વિના આપણે પામી શકીએ નહિ.
* સમ્યગ્ગદર્શનાદિ ત્રણેય સાથે મળે તો જ મુક્તિનો માર્ગ બને. એક પણ ઓછું હોય તે ન ચાલે.
રત્નત્રયીની પ્રાપ્તિ તત્ત્વત્રયો દ્વારા થાય છે.
તત્વત્રયી (દવ – ગુ – ધર્મ) રત્નત્રયી ખરીદવાની દુકાનો છે. ત્યાંથી ક્રમશઃ દર્શન - જ્ઞાન - ચારિત્ર મળે છે.
શીરો તૈયાર કરવા લોટ, ઘી, સાકર જોઈએ, તેમ મોક્ષ મેળવવા સભ્ય દર્શનાદિ ત્રણેય જોઈએ.
ભગવાન કહે છે મારી ભક્તિકરવા ચાહતા હો તો મારા પરિવાર (સમગ્રજીવરાશિ) ને તમારા હૃદયમાં વસાવો. એ વિના હું ખુશ થવાનો નથી.
* પ્રશ્ન હતો કે પાપના ઉદયથી દીક્ષા લેવાનું મન થાય, સુખ છોડીને દુઃખમાં પડવાનું મન થાય.
ઘેર ઘેર ભિક્ષા માટે ફરતા, લોચ કરાવતા, તડકામાં ખુલ્લે પગે ઘુમતા જૈન સાધુને જોઈ કોઈ જૈનેતરને પાપનો ઉદય લાગે તે સ્વાભાવિક છે. - આચાર્યશ્રી જવાબ આપતાં કહે છે જે ભોગવતાં સંકલેશ થાયતે પાપ, સંકલેશન ૧૩૦ ..
» કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org