________________
ગુ, ૧૩-૮-૯૯,મા. સુદ. ૧,
* જે ગ્રન્થઆપણે વાંચતા હોઈએ, તેના કર્તા પ્રત્યે બહુમાનવધવાથી આપણે તે ગ્રન્થનાં રહસ્યો સમજી શકીએ.
અસલમાં જ્ઞાન નથી ભણવાનું, વિનય ભણવાનો છે. ગુરુનથી બનવાનું, શિષ્ય બનવાનું છે.
આમાં જ્ઞાન કરતાં વિનય ચડી જાય, તો હું શું કરું? જ્ઞાનીઓએ જ વિનયને આટલી પ્રતિષ્ઠા આપી છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ જોઈ લો.
ડીસામાં એક માળી રોજ વ્યાખ્યાનમાં આવે. એક્વાર કહ્યું હું જે પ્રશ્નો પૂછવા માંગતો હોઉં, તે પ્રશ્નોના જવાબ સ્વયમેવ વ્યાખ્યાનમાં મળી જાય છે. આવો કેટલીયે વખત અનુભવ થયો છે. '
આ વ્યક્તિનો નહિ, જિનવાણીનો પ્રભાવ છે. જિનવાણી પરબહુમાન વધવું જોઈએ.
અત્યાર સુધી સંસારમાં કેમ ભટક્યા? નિવયમહંત' જિનવચન મેળવ્યા વિના!
* એક એવો પણ મત છે, જે માને છે. સાધુ કરતાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે? “ધન્યો ગૃહસ્થાશ્રમઃ'પાપનાદિયથીતેને છોડવાનું મન થાય છે. આવામતનું નિરાકરણ હરિભદ્રસૂરિજીએ પંચવસ્તકમાં ક્યું છે. કહે કલાપૂર્ણસૂરિ ...
... ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org