________________
વાત સંસારનૈíખ્યઃ :- સંસારની નિર્ગુણતાનો જાણ હોય.
૬) તદિર સંસારથી વિરક્ત થયેલો હોય. ૭) પ્રતનુશાયઃ અલ્પ કષાયી ૮) પદાર્થઃ અલ્પ હાસ્યવાળો
૧) કૃતજ્ઞઃ કૃતજ્ઞતા અને પરોપકાર વિશ્વના સૌથી મોટા બે ગુણો છે. બીજાના ઉપકારને લઈને સ્વીકારવો, માનવો તે કૃતજ્ઞતા. બીજા પર ઉપકાર કરવો તે પરોપકાર.
૨૦) વિનીત: દીક્ષાર્થીનો સૌથી મોટો ગુણ વિનય છે.
૨૨) ાનાવિપ્રથાનપુરુષસમ્મત રાજા વગેરે મોટા માણસોને માન્ય પુરુષ દીક્ષા લેતો શાસનપ્રભાવના સુંદર થાય.
૨૨) મદ્રોહારી: કોઈનો પણ દ્રોહ ન કરે તે ગુરુનો દ્રોહ થોડો કરે? ગુરુને છોડીને હાલતો ન થાય. પ્રમત્તાવસ્થામાં પણ શૈલક ગુરુને પંથકે છોડ્યા નહોતા.
૨૨) ન્યા :- રૂપવાન, ભદ્રમૂર્તિ. ૨૪) શ્રાદ્ધ - શ્રદ્ધાળુ 4) સ્થિર:- સ્થિરમતિ ૬) સમુપપત્ર:- ગુરુને સમર્પિત હોય.
આ રીતે ગુણપૂર્વક વિધિપૂર્વક દીક્ષા લીધેલી હોય તે જ ગુરુ બનીને દીક્ષા આપી શકે. ગુનો આ પ્રથમ ગુણ થયો.
(૨) વિથપૂર્વ ગૃતિ પ્રવચ: વિધિપૂર્વક પ્રધ્વજ્યા ગ્રહણ કરનાર.
(૩) સેવિત પુરવાર ગુસ્કુલવાસી. બધા ગુણો ગુરુકુલવાસથી ખીલે. ગુરુ છોડ્યા પછી ટકાની કિંમત નથી. માછલાં સાગરમાં અથડામણના ભયથી બહાર નીકળી જાય તો? નિર્દોષ આહારના બહાને પણ ગુકુલવાસથી બહાર વિચરી ન શકાય. ગુકુલવાસ એટલે ગુણરત્નોની ખાણ. અહીં અનેક રત્નોની પ્રાપ્તિ થાય. ગુરુકુળવાસને નહિ છોડનારો ગુરુની જ્ઞાનાદિ ગુણસમૃદ્ધિનો અધિકાર બને છે.
૧૬ ગુણોથી યુક્તદીક્ષાર્થી, વિધિપૂર્વક દીક્ષા લઈને ગુરુકુલવાસનું સેવન કરે તો જ એ ગુરુ બનવાને લાયક બની શકે.
કહે કલાપૂર્ણસૂરિ
...
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org