________________
નમુદાયો...તારે ન વ નારિવા’
અનુક્રમણિકા (પંચવસ્તુકની)
૧) પ્રવજ્યા વિધાન, ૨) પ્રતિદિન ક્રિયા, (સામાચારી) ૩) વ્રતોમાં સ્થાપના, ૪) અનુયોગ(વ્યાખ્યા)ની અનુજ્ઞા, ગણની અનુજ્ઞા, ૫) સંલેખના શરીર સાથેકષાયોને કુશ બનાવવા. માત્ર શરીરકૃશ બનાવીએ તો તપ તાપ બની જાય.
-વસતિપતેપુગુ તિવસ્તુન્ જેનામાં ગુણોવસે તે‘વસ્તક પ્રવજ્યાદિ પાંચેયમાં જ્ઞાનાદિ ગુણો વસે છે માટે તે પંચ વસ્તુક છે. ૧) પબ્યુના આ ગુWIT दायव्वा, कस्स (सीसस्स) दायव्वा ? कुत्थ (खित्ते) दायव्वा । इत्यादि।
પ્રવજ્યા (દીક્ષા) એટલે? પ્રવૃષ્ટદ્રનને - ગમન તે પ્રવજ્યા. પાપથી નિષ્પાપ જીવન તરફ પ્રયાણ તે પ્રવજ્યા. ખરેખર તો મોક્ષ તરફનું એ પ્રયાણ છે. “પ્ર’ ઝડપથી જવું, આગળ જ જવું, પાછળ નહિ, તે બતાવવા છે.
દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ છઠા ગુણઠાણાના નિમ્નતમ સ્થાને રહેલા સાધુની શુદ્ધિ અનંતગણી વધુ હોય છે.
“મા, ધૃતમ્” ઘી આયુષ્યનું કારણ છે માટે ઘીને જ આયુષ્ય કહ્યું છે. તેમ ચારિત્ર સ્વયં મોક્ષ છે. કારણ કે તે મોક્ષનું કારણ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર થયો છે.
*મન આદિ યોગોથી કર્મ બાંધે તે ગૃહસ્થ. તેવડે કર્મ તોડે તે મુનિ.
કહે કલાપૂર્ણસૂરિ in Education International
...
••• ૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org