________________
ચિંતાનો કોઈ પાર રહ્યો નથી. ચિન્તા.. ચિન્તા.. ચિન્તા... એ માણસ જોધપુરનો મોટો શ્રીમંત હતો.
શશીકાન્તભાઈ આજે ઉદ્યોગપતિ - ઉદ્વેગપતિ છે.
એકભાઈ સુખી માણસ શોધવા નીકળેલો. સુખીમાં સુખી જૈન સાધુ છે. એમ જાણીને એ ભાઈ, ઘણી રખડપટ્ટી પછી જૈન મુનિ જંબૂવિજયજી મ. પાસે પહોંચ્યો. બે દિવસ સુધી સાધુચર્યાનું નિરીક્ષણ પૂછ્યું : આજીવિકાનું શું? કેટલી મૂડી?
મ ન ઊરે 9 હૈ, ન છૂતે હૈ, ન સ્ત્રો છૂતે હૈ, ન પાની કો... સંધ વ્યવસ્થા રીતી હૈ વિશ્વ મોનની નહીં હતી...'' પેલો સ્તબ્ધ થઇ ગયો.
મને પણ કહેવામાં આવેલું: “તમે દીક્ષા લો છો? એ પણ ગુજરાતમાં? ત્યાં શું છે? સાધુઓ તો દાંડ – દડ લડે છે.” મેં એક જ જવાબ આપેલોઃ આપ ભલા તો જગ ભલા...!” તમે જુઓ છોઃ અહીં આવીને મેંઝગડા નથી ક્ય. હા... ઝગડા મીટાવ્યા છે ખરા.
સં. ૨૦૨૩ - મનફરામાં ઝગડા ઘણાં...! મેં કહી દીધું ઝગડામાં પ્રતિષ્ઠા નહીં થાય. સાધુ-સાધ્વીને ગોચરી બંધ કરવાની વાત કરી. ત્યારે ઝગડા પતાવવા સંમત થયા. ઝગડો પત્યો. પ્રતિષ્ઠા થઈ. બેણપમાં ૧૨ વર્ષનો ઝગડો પત્યો.
શશિકાન્ત ભાઈ તો તો ઝગડાવાળા સંઘોમાં આપને બોલાવવા પડશે. ઉત્તરઃ માનવાની તૈયાર હોય તો બોલાવજો. નહિ તો કોઈ મતલબ નહિ. બેણપમાં અચાનક ખબર પડી. ઝગડા છે. મોટા આચાર્યથી નથી પત્યા. ભગવાનની કૃપાએ ઝગડો મટ્યો.
“સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયા નહિલવ લેશ; અષ્ટકર્મને વારવા, પહેરો સાધુનો વેષ...”
આ તમે બોલો છો ખરા, પણ ક્યારે? કપડાં બદલતી વખતે – સંસારીનો વેષ પહેરતી વખતે!
સાધુ પાસે સમતાનું, નિર્ભયતાનું, ચાત્રિનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા પ્રમોદનો પમરાટ, મધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન પુણ્યહીનને જ ન ગમે.
... ૧૨૫
કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org