________________
શુક્ર, ૨૩-૭-૯૯, એ. જે. ઢિ. - ૧૦
અત્યારે પણ જેણે મોક્ષમાં જવું હોય તેણે પ્રભુના માર્ગરૂપ તીર્થનો આશ્રય લેવો જ પડે.
આજે પણ મોક્ષની આરાધના કરી શકતા હોઈએ તો તે ભગવાનનો પ્રભાવ છે.
તીર્થકર ભગવાન તીર્થની સ્થાપના કરે, પણ તેનું સંચાલન ગણધર-સ્થવિરાદિ કરે, જે આજે પણ એમની ગેરહાજરીમાં આ પદ્ધતિના કારણે જૈનશાસન ચાલી રહ્યું છે.
* ગુરુકેવા હોય? જે અન્યદર્શનીઓને પણ આકર્ષી શકે. જેમનાદર્શનમાત્રથી બીજા જીવો ધર્મ પામી જાય.
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः ।
तीर्थं फलति कालेन, सद्यः साधु - समागमः ।। એનું એ જીવતું ઉદાહરણ હોય.
૭-૮ વર્ષ દક્ષિણમાં M.P, વગેરેમાં અમે રહ્યા. સંતો પ્રત્યેનો લોકોનો અપાર બહુમાન જોયો. “પેરિયાર સ્વામી કહેતાં એ લોકો સાષ્ટાંગ દંડવત્ કરી લે, સૂઈ જાય. મોટરમાંથી ઉતરી પડે, વંદન કરે, મોટરમાં બેસવાનો આગ્રહ કરે વાહનમાં નહિબેસવાની પ્રતિજ્ઞા સાંભળીને આશ્ચર્યવ્યક્ત કરે. માંસભક્ષી, મદિરાપાયી હોવા છતાં સરુ પ્રત્યે અપાર બહુમાન ! હૃદયના સરળ! સમજાવીએ એટલે તરત જ માંસાદિ છોડવા તૈયાર થઈ જાય.
જે પ્રકાનું વિજ્ઞાન શિષ્યાદિ ગુરુ પાસેથી ગ્રહણ કરે તેનાથી તેમનો મોક્ષમાર્ગ
૫૮ Jain Education International
For Private & Personal Use Only
.. કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org