________________
શીખેલા હો તે જરા પણ કંજૂસાઈ વિના બીજાને આપતા રહો.
પોતે શીખેલું બીજાને શીખવવાથી જ ઋણથી કંઈક અંશે મુક્ત થવાય છે. ગુરુના ગુણોઃ ૪) નિર્મલ બોધઃ
૫) વસ્તુતત્વવેદી : બોધ અલગ છે. સંવેદન અલગ છે. સંવેદન એટલે અનુભૂતિ! અધ્યાત્મગીતામાં – વેદી’ શબ્દનો પ્રયોગ થયો છે. વેદન કરવું એટલે અનુભવ કરવો. “વસ્તુતત્ત્વવેદી’ એટલે આત્મહત્ત્વનું વેદન કરનાર.
૬) ઉપશાન્ત - વિપાવાડવમેને ક્રોધના ફળો જાણવાથી સદા શાન્ત રહેનાર. સમતાનંદ જાણનારો ક્રોધ શા માટે કરે?
૭) પ્રવચનવત્સલ - ચતુર્વિધ સંઘપ્રત્યે ભરપૂરવાત્સલ્ય હોય તો જ આવનાર શિષ્ય પર વાત્સલ્ય વરસાવી શકે. પૂ. કનકસૂ. મ. માં આ ગુણ અમે જોયો છે. અહીં ગુએ માતા-પિતા બન્નેની ફરજ બજાવવાની છે. વાત્સલ્ય વિના, આવનારો શિષ્યટકી ન શકે.
૮) સર્વનીવહિતરતઃ પુદ્ગલની રતિ નહિ, પણ સર્વના હિતની રતિ. તે વિના રહેવાય નહિ.
૨)‘પહિરિના ત્રિી, પરદુઃવિનાશિની Tr':- ઈત્યાદિ ૪ જીવનમાં ઉતારવાથી સ્વ-પરનું સાચું હિત સધાય છે. હિતકારી પ્રેરણા વખતે પણ જો તે સામે થાય તો મૌન રહે.
૧૦) માય વચન :- જેમના વચન બધા વધાવી લે તેવું પુણ્ય.
૧૧) અનુવર્તક :- વિનિન્ટેન સક્ક પત્નિ: ! શિષ્યના ભાવની અનુકૂળતા પ્રમાણે તેનું પાલન કરનાર. આ બધા ગુણોમાં વિચારતાં કાર્ય-કારણભાવ પણ સમજાશે.
શિષ્યોને તેની યોગ્યતા અને રુચિ પ્રમાણે સાધનામાં જોડે, તે અનુવર્તક મૂરખ શિષ્યને પણ વિદ્વાન આ ગુણથી બનાવી શકાય.
ક્યાંય ન સચવાતો સાધુ પૂ. પં. ભદ્રંકરવિ. પાસે સચવાઈ જતો. સ્વભાવ પણ બદલાઈ જતો. એમનામાં અનુવર્તક ગુણ ઉત્કૃષ્ટરૂપે હતો.
૧૨) ગંભીર:- વિશાળચિત્ત હોય. ગંભીર આલોચના પણ જરાય બહાર ન
કહે કલાપૂર્ણસૂરિ .....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org