________________
૧૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચોથે ગુણ ભણતર. વર ભણેલે પણ હવે જોઈએ, નહીંતર ગધેડાના ગળા સાથે ગાયના બંધન જેવું બને છે. ભણેલી બુદ્ધિમતી બાળાને ઢેર જેવો પતિ મળે તે, તેણીનું જીવતર બરબાદ થાય છે. આખી જિંદગી વિમાસણ અને નિસાસા નાખીને પૂરી કરે છે.
“ગાય ગધેડા જે યોગ, બુદ્ધિમતી મૂરખ સંગ
બાળાને બગડે અવતાર, પામે ગમાર જો ભરથાર - " પાંચમો ગુણ વિત્તરદ્રવ્ય પણ હોવું જોઈએ. એટલે સંગ્રહ અને નવી આવક હોય તે જ દીકરી દુઃખી થાય નહીં. આજીવિકા પહેલું સુખ છે. આજીવિકાનું દુઃખ મોટું દુઃખ ગણાયું છે. શાસ્ત્ર કહે છે કે “રિમો પરામવો સત્ય” નિર્વાહક સામગ્રીના અભાવ જેવું જગતમાં બીજું કઈ દુઃખ નથી. રેગી પણ દ્રવ્ય સહાયથી આરોગ્ય પામે છે. શાતા પામે છે.
છો ગુણ પુત્રી માટેને વર કુબડે-કાણે, કદરૂપિ, બેડોળ, લૂલે, લંગડો આંધળો કે રોગી ન હોવો જોઈએ. આવો વર મલે તો બાઈ બિચોરી બારે માસ સખીઓનાં મેણાંટેણાં સાંnળીને ચિત્તમાં રેયા જ કરે છે. પુત્રી હોય તેવો વર હોવો જોઈએ.
સાતમ ગુણ, કન્યાવર સમાન વયનાં (કન્યાથી બે પાંચ વર્ષ વધારે વયવાળો હાય) હોય. કન્યા-બાળા, અને વર ઘરડો હોય, તો બાઈ બિચારી અર્ધ વયની થતાં, પતિની વય સમાપ્તિ થાય. પુરાણોમાં શિવપાર્વતીનું કજોડું મનાયું છે. પાર્વતી બાળા અને યુવતી હતી. ત્યારે શિવજી ઘરડા હતા. પાર્વતી સુંદર પષાક પહેરતી. શિવજી લંગોટી પહેરતા ટા રાખતા, શરીરે રાખ લગાડતા, અને ડોકમાં સર્પો વિટાળતા હતા.
મહાદેવજી પરણવા ગયા ત્યારે, પાર્વતીની માતા મેનકા પંખવા આવી ત્યારે, સર્પોના ફંફાડા જેઈ, બિચારી બીને ભાગી જ ગઈ, ઘરમાં બેસીને રડવા લાગી. અરેરે, મારી દેવાંગના ઈન્દ્રાણી જેવી પુત્રીને વર, આવો બા? નસીબને ધિક્કાર ! બિચારી જિંદગી સુધી રેશે. પુત્રી ઈન્દ્રાણી સમી. વર બા વિકરાળ! જુઓ ભાગ્યની દુષ્ટતા, જાવજીવ જંજાળ.”
આવા ગુણે માતા-પિતા કે પિતાના વડીલ ભાઈ એ શોધી શકે. કન્યા કે વર આપ મેળે ઉપરના સાત ગુણ પામી શકે નહીં.
પ્રશ્ન: હમણાં આપ-પસંદગીને જમાને છે, એનું કેમ?
ઉત્તર : જ્ઞાની પુરુષોએ, માતા-પિતાએ, પંચની સાક્ષિએ આપેલો વર વ્યાજબી ન આપ-પસંદગીનાં લગ્નના કડવા અનુભવે દેખાયા છે અને દેખાય છે. મહાપુરુષ
पिता रक्षति कौमार्ये, भर्ता रक्षति यौवने।
पुत्रो रक्षति वार्द्धक्ये, न स्त्री स्वातंत्र्य महती ।। અર્થ : લગ્ન ન થાય ત્યાં સુધી પિતાનું રક્ષણ, લગ્ન પછી પતિનું રક્ષણ, ઘડપણમાં પતિ પરલોક સિધાવ્યા હોય તે, પુત્ર રક્ષણ કરે છે. સ્ત્રીને એકાકી એક ગામથી બીજા ગામ જવાની પણ મનાઈ જાણવી.
પ્રશ્ન : હમણ કુમારી યુવતી બાળાઓ, એકલી અમેરિકા, ઇંગ્લેડ, આયલેડ, જર્મની, રશિયા બધે જાય છે, તેનું કેમ?
ગણેલ છે