Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] .
- આ રીતે ભીમના મૃત્યુની પ્રતિજ્ઞા કરીને કપટી દુર્યોધન નિર્મળ મનવાળા ભીમના @ છીદ્રોને જેતે જ દુષ્ટ કપટી કુમાર સાથે આવીને પહેલા જાણે કશું બન્યું જ નથી તે જ જ રીતે રમત રમવા લાગ્યા...
રાજકુમારોને ગંગાનદીના રેતાળ પ્રદેશમાં ક્રીડાથી આનંદ પામતા નાણાને પાંડુ- છે. રાજાએ ગંગાનદીના તટ ઉપર જ તૃણના અતિરમ્ય ઘરો બનાવરાવ્યા. મારે રમત છે # રમીને ભોજન કરવા એ તૃણના ઘરમાં જતાં અને શાંતિથી સૂઈ પણ રહેતા. હંમેશા જ શું ખાવા-પીવામાં અને રમતમાં ભીમ બધાંથી ચડિયાત રહેતો હતો.
એક વિસ ગંગાનદીના તટ ઉપર રમત રમતાં જ થાકી ગયેલે ભીમ સુગંધઆ વાળી રેતીની પથારીમાં જ સૂઈ ગયો હતો. મધુર અને રસવાળો આહાર જમવાથી તેને ૬ ગાઢ નિદ્રા આવી ગઈ. છે આ વાતને જાણીને તરત જ દુષ્ટ દુર્યોધને વેલડીએ વડે ભીમને કચકચાવીને એ બાંધી દઈને ગંગાજળમાં ફેંકી દીધો. કમળના તંતુની જેમ લાપાશ છેદી નાંખીને ભીમ , જ શાંતિથી ગંગાજળમાં સ્નાન કરીને બહાર આવ્યા.
ફરી એકવાર ભીમ સૂઈ રહ્યો હતો ત્યારે દુષ્ટ દુર્યોધને સપના ગુંચળાએ જ 4 ફેંકીને ભીમને સપ કરડાવ્યા. સપના કાંતિલ ઠંથી તીણ રથી પણ ભીમને એક છે નહિ જેટલી અસર ના થઈ. થોડીવારે જાગેલા ભીમે તે દરેક સપને તિર-કાર પૂર્વક કે દુર દુર ફળી મૂક્યા.
ત્યાર પછી ભીમ જમવા બેઠો ત્યારે દુષ્ટતાથી દુર્યોધને ભેજનમાં છૂપી રીતે છે જ ખતરનાક ઝેર ભેળવી દીધું. તત્કાલિક મૃત્યુ દેનારા તે વિષ ખાવાથી દુર્યોધન પોતાને જ છે મનથી ભીમને યમરાજના દાંત વચ્ચે ચવાઈ રહેલો જોવા લાગ્યો.
પરંતુ ભાગ્ય જાગતું હોય ત્યારે વિપત્તિ પણ સંપત્તિ બને છે. તેમ તે ઝેરથી તે % ભીમના શરીરમાં તાકાતમાં વધારે થશે. જો કે ભીમ સમજી શકતો હતો કે ભેજનમાં છે
ઝેર, સર્પોના ડંખ, ગંગાનદીમાં ફેંકવું એ બધુ સારૂ નથી છતાં ભીમ માનતો હતો કે
આ તે દુર્યોધનની ક્રીડા-રમત જ છે. તેનું મન ખરાબ નથી. આ રીતે ભીમે દુર્યોધન જ આ તરફ જરા પણ મન બગાડ્યું નહિ.
આમ ધૃતરાષ્ટ્રના પુત્રો નિષ્ફળ આરંભથી દુઃખી થયેલા હતા અને પાંડના આ પ્રચંડ તેજથી અંદર અંદર સળગી રહ્યા હતા.
(જુએ અનુ. પાન ૭૧ ઉપ૨)