________________
શ્રી ચુનીલાલભાઇ મુળજી મેાાણી
શ્રી સુતીલાલભાઇમાં ધર્માંના સંસ્કારા સાથે સ્વભાવતી સરળતા અને નિખાલસતાનેા સુંદર સુમેળ થયા છે. તેમના હૈયામાં દયા અને દાન સહજ છે. તે દશાશ્રીમાળી જૈન ભાજનાલયના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે તેમજ દશા શ્રીમાળી સેવા સ ંઘના ટ્રસ્ટી છે.
સમાજ સેવાના કાર્યમાં તેમા સદાય ઉત્સાહી અને તત્પર છે. તેમનુ જીવન સાદગીભર્યું છે. પુણ્ય યોગે પાતાને પ્રાપ્ત લક્ષ્મીનેા તેએ સુંદર સદ્ઉપયોગ
કરે છે.
દાન પુણ્યે લક્ષ્મીને ઉપયાગ કરતાં આવડયું; શ્રેષ્ઠી બની ઉત્સાહથી જનશ્રેય કરતાં આવડયું.
અંતરે નિખાલસતા સરળતા ધમ સંસ્કારા ભર્યાં. રહી સાબદા સહાયે સેવાકાં પણ સા સા કર્યાં
સ્વ. દિલીપકુમાર ધીરજલાલ હેમાણી
જન્મ તા. ૨૧-૪-૧૯૫૦ દેહવિલય તા. ૨૫૪૭૫ મોંગલ મન્દિર ખાલા દયામય ! મોંગલ મદિર ખાલે ! જીનવન અતિ વેગે વટાળ્યુ
દ્વાર ઊભા શિશુ ભાળા
પ્રેમે
અમીરસ ઢાળે દયામય ! મ`ગલ મદિર ખાલા...
*
સૌજન્યને શીલ ઉત્તમ તમારાં વિસર્યા ન વસરાય ગુા તમારાં યુવાની જયાં આવી ત્યાં અલ્પ સમયે તમે અમારાથી ચિર વિદાય લીધી ! સપ્રેમ સાદર શ્રદ્ધાંજલિ આ અણુ...
સમર્પણ ..
સ્વીકારો અમ કુટુ બીજનના
હેમાણી પરિવાર