________________
સ્વ. શ્રી નવલબેન વછરાજ દાસી
કું કાવાવવાળા ઉ. વ. ૮૦
સ્વ. વીરેન્દ્રકુમાર બી. દોશીમાટુંગા
(ધુનાવાળી મોણપરીવાળા)
સ્વર્ગવાસ : સ. ૨૦૨૩ ભાદરવા સુદ ૩
એ કરુણામયી રનેહમયી મા ! દયામયી દેવી તું દીન જનની મડાધરિત્રીતું ધર્માભાવની
મુજ જીવનની ગંગા તુ પતિતપાવની ૦ હે જનની ! મારા જીવન પર તારા જે અસીમ ઉપકારો છે તેને હું કેમ ભૂલી શકું ? ' જેવી તારી મમતા હતી એવી જ તારી સમતા હતી. જેવી તારી ધર્મભાવના હતી એવી જ તારી મંગલ કામના હતી. તારી આ ભાવનાઓને મારા અંતરતમ ભાવો વડે હું અભિવદુ છું'.
તારો સદાને ઋણી પુત્ર વિલેપાર્લા
વનેચંદ દેશી
જન્મ
દેહવિલય : ૧૯-૩-પપ
૧૮-૯-૭૫ રે આવી આવી મદભર મસ્ત જવાની પણ શું ચાર દિનનું ચાંદરડું એ થવાની કે આવી આવીને ઘડીકમાં ચાલી જવાની ? વસંતની મહેક શી પમરી ન પમરી ત્યાં હાથતાળી દઈ શું એ પાનખર થવાની ? ના, ના એવી ક્રૂરતા ના કદી કોઈ આચરે છીનવી કઈ માતપિતાના લાડીલાને ના કદી કોઈ તેને નિજ અંકે ધરે ત્યારે એ કરપીણુ ક્રર કાળ ! આવી નિષ્ફર કરણી તું કાં કરે ?