________________
(૩૨)
છેડવાના નથી પણ તેમના પ્રત્યેના દુરાચાર છેાડવાના છે. શ્રીમંતાઈ કે સત્તા છેડવાની નથી, પણ તેના પ્રત્યેની સાધ્યું ભાવના ને ત્યાગી સાધનભાવ પેદા કરવાના છે. જનક રાજા પાસે વૈભવ અને રિદ્ધીસિદ્ધીના કોઈ પાર ન હતા, પણ તેમ છતાં તેઓ વિદેહી કહેવાયા છે, તેનુ કારણ આ જ છે. કમળ, જળની વચ્ચે રહ્યાં છતાં પાણીથી જેમ અલિપ્ત રહે છે, તેમ સંસારમાં રહીને પણ અલિપ્ત ભાવે રહી શકે, તેા તે એક ઉચ્ચ કોટીની સાધના છે.
ઈન્દ્રલેાકની ત્રણ સભાનું વષઁન ( પાન ૩૩૬ ) કરતાં જણાવ્યુ છે કે, દેવલાકમાં દેવતાઓની માફક દેવીએ પણ સભાસદ પદને શેાભાવે છે અને ત્યાં દેવીઓનુ પણ દેવાની માફ્ક બહુમાન કરવામાં આવે છે. આ અંગેની નોંધમાં ૫. શ્રી પૂર્ણાનન્દ્રવિજયજી મહારાજ સાહેબે સાચું જ લખ્યું છે કે, “ માતૃસ્વરૂપ, સ્ત્રીઓને હલકી ગણવાનું પ્રયાજન શુ છે ? શું પુરૂષા કરતા સ્ત્રીઓ બુદ્ધિમળમાં એછી છે ? આ અધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમાં પુરુષજાતની જોહુકમી સિવાય ખીજું કંઇ પણ તત્ત્વ નથી. ’’ (પાન ૩૩૯) સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ મૂળભૂત ફરક નથી. સ્ત્રીપણુ... અને
માતા માત્ર દેહદૃષ્ટિએ છે. આત્મ તત્ત્વની દૃષ્ટિએ
તા આત્મા અને પુરુષના આત્મા અને એકસમાન છે.
“ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ”ની પ્રસ્તાવના લખ વાના અને મુદ્લ અધિકાર નથી. એ વાત હું સારી રીતે સમજુ છું. આ એક પ્રકારની અનધિકાર ચેષ્ટા કરવાના ટું ખુલાસા પણ કરી દઉં. આજથી પચીસ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૫૦માં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બની ‘આગમ વિભાગ'ની પરીક્ષામાં હું બેઠેલા અને પાસ થયેલા, એ વખતે