________________
ચાગષ્ટિ સમુચ્ચય
२०
લઈને આ સૃષ્ટિ નાના પ્રકારની હાય છે. દૃષ્ટાંતથી આ વાત સમજાવે છે કે
એક ગ્રહાદ્વિ દોષવાળા બાળક અને એક ગ્રાદિ દોષ વગરના ખાળક, તેમ જ એક બાળક અને એક વૃદ્ધ, યુવાન, તેની દૃષ્ટિમાં (દર્શીનમાં) ફેર પડશે જ. એઘષ્ટિ-(સામાન્ય દર્શન) ભવાભિનંઢી જીવ વિષયવાળી એઘદૃષ્ટિ જાણવી.
કાચ–તિમિર રેગથી ઉપરત થઈ છે જેની ષ્ટિ એવા મિથ્યાદૅષ્ટિ તથા બીજો અનુપરત દૃષ્ટિવાળા મિથ્યા-ષ્ટિ. આ અક્ષરા જણાવ્યો ભાવાથ હુવે જણાવે છે.
મેઘવાળી રાત્રિમાં એક દૃષ્ટિ કિંચિત્ માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. બીજી દષ્ટિ મેઘ વગરની રાત્રિમાં જરા વધારે વસ્તુને ગ્રહણ કરે છે. મેઘવાળા દિવસે અને મેઘ વગરના દિવસે જે દૃષ્ટિધ થાય છે તેમાં તરતમત્તા રહેલ હાય છે. તેમ જ ભૂતાદિ ગ્રહવાળી દષ્ટિ તથા ભૂતાદિ ગ્રહ વગરનાની દૃષ્ટિ, આ તેમાં પણ વિશેષતા રહેલ છે, ચિત્તભ્રમાદિ ભેદને લઈ, તેમ જ ખાલકની, ચુવાનની, વૃદ્ધની દૃષ્ટિ, વિવેકી માણસની અને અવિવેકી માણસની દૃષ્ટિ, તેમ જ કાચાદિ તિમિર રાગથી જેનાં લેાચના હણાઈ ગયાં છે એવા મિથ્યા-ષ્ટિની દૃષ્ટિ અને જેનાં લેાચને રાગથી નથી હણાયા એવા મિથ્યાદષ્ટિની દૃષ્ટિ, આ બધાએકની દૃષ્ટિમાં કોઈ એક વસ્તુ જોવામાં જેવી રીતે તરતમત્તા ઉપાધિને લઈ ને પડે છે. તેવી રીતે આત્મધર્મ સંબધી કોઈ પણ એક પદાના નિર્ણયમાં ક્ષયાપશમની વિચિત્રતાને લઈ જુદા જુદા પ્રકારના જ્ઞાનભેદા ( અભિપ્રાયા ) પડે છે. આ જ્ઞાન