________________
ગદષ્ટિ સમુચ્ચય
આ યર્થાથ નામવાળી ગદષ્ટિઓ છે. જેનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે તે તમે સ્થિર ચિત્તે સાંભળો. ૧૩.
વિવેચન—મિત્રની માફક મિત્રા, સર્વ જીવ પર મૈત્રી ભાવના રાખનાર મિત્રા, તારાની માફક તારા, જેનામાં આંખના તારાની જેમ આત્મપ્રકાશ કંઈક પ્રગટયો છે તે તારા વગેરે યથાર્થ અન્વય (પદોને યોગ્ય સંબંધ) નામવાળી આ આઠ યોગદષ્ટિઓ છે.
આ આઠ યોગદષ્ટિએનું વર્ણન આગળ કરવામાં આવશે. અહીંઆ યોગ દષ્ટિ નામ આપવાથી આગળ બતાવવામાં આવતી એઘ દૃષ્ટિને નિષેધ સમજ. એઘદષ્ટિ છે તે વાસ્તવિક દષ્ટિ નથી. કારણ કે એઘદષ્ટિથી જે જે ધર્મના અનુષ્ઠાન કરવામાં આવે છે તે વિકાસ સાધક થતા નથી. પરંતુ યોગદષ્ટિથી જે જે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે તે જ વિકાસ સાધક બને છે. ૧૩.
ઓઘદૃષ્ટિનું વર્ણન સમેગા મેધરાવ્યા સંગ્રહાઘર્ભકાદિવતા
ઓઘદષ્ટિ રિહયા મિથ્યાદષ્ટિતરાયા ૧૪ વિવેચન–ઓઘ દષ્ટિ એટલે જનસમુદાયની સામાન્ય દષ્ટિ. ભવાભિનંદી જીવની દષ્ટિ. વિચાર કે સમજણ વગર ગતાનગતિ ન્યાયે બાપદાદાના ધર્મને અનુસરવું; બહુ જન સંમત એવા ધર્મના અનુયાયી થવું તે, પિતાની બુદ્ધિને ઉપયોગ ન કરે આનું નામ ઓઘદષ્ટિ છે. જ્ઞાનાવરણાદિ કર્મની વિચિત્રતાને