________________
ચેાગદૃષ્ટિ સમુચ્ચય
૧૮
નાશ થાય ત્યારે ઉપશમ શ્રેણી પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી સંખ્યાત સાગરોપમની કમની સ્થિતિ ક્ષય થયે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સિદ્ધાંત ગાથાના સારાંશ જણાવ્યો છે. ૧૦. શૈલેશીકરણ પછી બીજો યાગ બતાવે છે.
અતત્વ ચાગા યાગાનાં યાગઃ પરમુટ્ટાહતઃ, માક્ષરાજનભાવેન સવ સન્યાસ લક્ષણઃ ૧૧૫ વિવેચન—આઠ દૃષ્ટિમાં પરા નામની આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થતાં યેાગ સન્યાસ સામર્થ્ય યોગ શૈલેશીકરણ અવસ્થામાં મન, વચન, કાયાના વ્યપારના સવથા અભાવ થતાં પ્રાપ્ત થાય છે. આ યાગ સાગમાં શ્રેષ્ઠ છે. કારણ કે આત્માને મેાક્ષની સાથે જોડી દેવાને લાયક ઉત્કૃષ્ટ ધર્માનુષ્ઠાન રૂપ યોગ સંન્યાસ નામના સામર્થ્ય યોગ છે. આ પ્રમાણે ઈચ્છાદિ ત્રણ યોગનું સ્વરૂપ જણાવીને ચાલુ પ્રસંગને હવે જણાવે છે. ૧૧.
એતત્ત્રયમનાશ્રિત્ય વિશેષણૈતદુભવાઃ। યાગદ્ય ઉચ્ચત્તે અઠ્ઠો સામાન્યતસ્તુ તઃ ॥૨॥ વિવેચન—ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્ય યોગનું સ્વરૂપ પ્રથમ કહેલ છે તે ત્રણ યોગના આશ્રય લીધા સિવાય પરંતુ એ યોગથી ઉત્પન્ન થયેલ ષ્ટિએ સામાન્ય પ્રકારે આઠ છે. આગળ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ જણાવે છે. ૧૨.
આઠ દૃષ્ટિઓના નામ જણાવે છે
મિત્રા તારા ખલા દ્વીપ્રા સ્થિરા કાન્તા પ્રભા પરા । નામાનિ ચાગષ્ટિનાં લક્ષણ ચ નિાત ॥૧૬॥ અ-મિત્રા, તારા, ખલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા