________________
વિવેચન - જ્ઞાના૦૫+દર્શના૦૪+ મોહનીય-૩ (મિથ્યાત્વ+ ભય-જુગુ0] નામ-૧૨ તૈિ૦૧૦, કાવશ૦, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ]+અંત૦પ ૨૯ પ્રકૃતિ બ્ધ અને ઉદય બન્નેમાં અપરાવર્તમાન છે.
૧૬ કષાય+ પ નિદ્રા=૨૧ પ્રકૃતિ પોતાના બંધ વખતે બીજી સજાતીય પ્રકૃતિનો બંધ અટકાવતી નથી. તેથી તે બંધમાં અપરાવર્તમાન છે અને ઉદયમાં પરસ્પર વિરોધી હોવાથી તે બીજી સજાતીય પ્રકૃતિનો ઉદય અટકાવીને પોતે ઉદયમાં આવે છે. તેથી તે ઉદયમાં પરાવર્તમાન છે. એટલે બંધમાં કુલ ૨૯+૧=૫૦ અપરાવર્તમાન છે.
સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ એ-૪ પ્રકૃતિ બંધમાં પરસ્પર વિરોધી હોવાથી બીજી સજાતીય પ્રકૃતિનો બંધ અટકાવીને પોતાનો બંધ શરૂ કરે છે. તેથી તે બંધમાં પરાવર્તમાન છે અને પોતાના ઉદય વખતે બીજી સજાતીયપ્રકૃતિનો ઉદય અટકાવતી નથી. તેથી તે ઉદયમાં અપરાવર્તમાન છે. એટલે ઉદયમાં - ૨૯+૪=૩૩ પ્રકૃતિ અપરાવર્તમાન છે. પરાવર્તમાન અને ક્ષેત્રવિપાકી પ્રકૃતિ - तणुअट्ठवेयदुजुअल, कसायउज्जोअगोअदुगनिद्दा । तसवीसाउ परित्ता, खित्तविवागाऽणुपुव्वीओ ॥ १९॥ तन्वष्टकं वेदा द्वियुगलं कषाया उद्योतगोत्रद्विकं निद्राः । त्रसविंशतिरायूंषि परिवृत्ताः, क्षेत्रविपाकानुपूर्व्यः ॥ १९ ॥
ગાથાર્થ :- તનુ-અષ્ટક, વેદ-૩, હાસ્યાદિ બેયુગલ, કષાય-૧૬, ઉદ્યોતદ્ધિક, ગોત્રદ્ધિક [ગોત્ર-૨, વેદનીય-ર, નિદ્રા-૫, ત્રસાદિ-૨૦ અને આયુષ્ય-૪. એ-૯૧ પ્રકૃતિ પરાવર્તમાન છે.
વિવેચન :- નિદ્રા-પ+ વેદનીય-૨+ મોહનીય-ર૩ [૧૬ કષાય, ૨ યુગલ, ૩વેદ]+આયુ૦૪+નામ-પપ [ગતિ-૪, જાતિ-૫, શરીર-૩, અંગોપાંગ-૩, સંઘ૦૬, સંસ્થાન-૬, આનુ૦૪, વિહા૦૨, આતપ, ઉદ્યોત,
૪૯