________________
સંસારમાં ભટકતો કોઇપણ એકજીવ જેટલા કાળમાં લોકમાં રહેલા સંપૂર્ણ આકાશપ્રદેશોને ક્રમશઃ મરણવડે સ્પર્શે છે. તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્રપુગલપરાવર્ત” કહે છે.
અસત્કલ્પનાથી એ નામનો જીવ પ્રથમ શ્રેણીમાં અસંખ્યત્ર ૧થી૧૦૦ આકાશપ્રદેશમાં મરણ પામે છે. પછી કાલાંતરે તેની ઉપરના ૧૦૧ થી ૩00 આકાશપ્રદેશમાં મરણ પામે છે. પછી કાલાંતરે તેની ઉપરના જ ૩૦૧ થી ૫00 આOLOમાં મરણ પામે છે. એ રીતે, પ્રથમ શ્રેણીમાં રહેલા ૧૦OOOO [૧લાખ] આ પ્રીને ક્રમશ: મરણવડે સ્પર્શી રહ્યા પછી બીજી શ્રેણીમાં રહેલા ૧00000 આOU૦ને મરણવડે સ્પર્શીને મૂકે છે. એ રીતે, મ નામનો જીવ જેટલા કાળે ક્રમશઃ ૧૦૦ શ્રેણીમાં રહેલા કુલ ૧OOOOOOO [૧કરોડ] આકાશપ્રદેશને મરણવડે સ્પર્શીને મૂકે છે. તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્રપુદ્ગલપરાવર્ત કહે છે.
અહીં ૩ નામનો જીવ પહેલીવાર પ્રથમ શ્રેણીમાં ૧થી૧૦૦ આકાશપ્રદેશમાં મરણ પામ્યા પછી બીજીવાર બીજીશ્રેણીમાં ૧૦૦ આOU૦માં મરણ પામે, તો તે 100 આOU૦ગણતરીમાં ન લેવાય. પણ કાલાંતરે જ્યારે પ્રથમ શ્રેણીમાં ૧૦૧થી જેટલા આOU૦માં મરણ પામે તેટલા આકાશપ્રદેશો ગણતરીમાં લેવાય. કળપુદ્ગલપરાવર્ત -
સંસારમાં ભટકતો કોઇપણ એક જીવ ઉત્સર્પિણીના પ્રથમ સમયમાં મરણ પામે, પછી 100મા સમયમાં મરણ પામે પછી ૨૦૦માં સમયમાં મરણ પામે, પછી બીજા સમયમાં મરણ પામે, એ રીતે, જેટલા કાળમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના દરેક સમયોને ક્રમ વિના [આડાઅવળા] મરણવડે સ્પર્શી રહે છે. તેટલા કાળને “બાદરકાળપુગલપરાવર્તકાળ” કહે છે.
અહીં કોઇપણ જીવ એકવાર જે સમયમાં મરણ પામ્યો હોય, તે જ સમયમાં બીજીવાર મરણ પામે, તો તે સમય ન ગણાય.
૩૨૫
W