________________
ચિત્રમાં બતાવ્યા મુજબ યથાપ્રવૃત્તકરણમાં પ્રથમસમયે ૨૦ અધ્યવસાય હોય છે. બીજા સમયે ૨૧ અધ્યવસાય હોય છે. ત્રીજાસમયે રર અધ્યવસાય હોય છે. એ રીતે, એક-એક સમયે વિશેષાધિક=એક-એક અધ્યવસાય વધવાથી છેલ્લા=૧૨મા સમયે કુલ-૩૧ અધ્યવસાય હોય છે. તેની આકૃતિ વિષમચતુરસ થાય છે.
હવે ચિત્રમાં બતાવ્યા મુજબ મ અને ૨ બન્ને વ્યક્તિ એકીસાથે યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે છે. તે વખતે મ જ વિશુદ્ધિવાળો છે. અને વ ઉ0વિશુદ્ધિવાળો છે. તેમાં અને યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ-૪ સમય સુધી પૂર્વ પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે જ વિશુદ્ધિ અનંતગુણી હોય છે. એટલે કે પ્રથમસમયે મની જળવિશુદ્ધિથી બીજાસમયે એની જીવિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી ત્રીજાસમયે એની જ0વિશુદ્ધિ અનંતણી હોય છે. તેનાથી ચોથા સમયે ૫ ની જ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ ચોથાસમયે મની જળવિશુદ્ધિથી પ્રથમસમયે વની ઉ0વિશુદ્ધિ અનંતગુણી છે અને પ્રથમસમયે વની ઉ0વિશુદ્ધિથી પમા સમયે ની જવવિશુદ્ધિ અનંતગુણી છે. ત્યારપછી ૫ મા સમયે તેમની જ0વિશુદ્ધિથી બીજાસમયે રની ઉ)વિશુદ્ધિ અનંતગણી છે અને બીજા સમયે વની ઉવિશુદ્ધિથી ૬ઢાસમયે ની જવવિશુદ્ધિ અનંતગુણી છે. એ રીતે આગળ વધતાં વધતાં ૧૨મા સમયે મની જ વિશુદ્ધિથી ૯મા સમયે વને ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી ૧૦મા સમયે વને ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી ૧૧મા સમયે વને ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે. તેનાથી ૧૨મા સમયે વને ઉ0વિશુદ્ધિ અનંતગુણી હોય છે.
અપૂર્વકરણઃ- અપૂર્વકરણના પ્રથમસમયથી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેરી, સુક્ષ્મસંક્રમ અને અપૂર્વિિતબંધ એકીસાથે શરૂ થાય છે તથા અપૂર્વકરણમાં દરેક સમયે અનેકજીવની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. તે ષસ્થાનપતિત હોય છે અને પૂર્વ પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે વિશેષાધિક હોય છે. અસત્કલ્પનાથી... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત =૧૦ સમય અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણઅધ્યવસાયો =૨૦ અધ્યવસાય
વિશેષાધિક = ૧ અધ્યવસાય
માનવામાં આવે, તો.....