________________
પરાવભાવે ૧૫કોકો સુધી બંધાય છે, અને આ જ એનો ઉ5સ્થિતિબંધ છે, હવે આગળ વધારે સંક્લેશજન્ય અધિક સ્થિતિબંધ એનો છે જ નહીં, તો એનો જઘ૦રસબંધ પરાવભાવે થતા દરેક સ્થિતિબંધ પર મળે જ છે અને તેથી જ એનો જઘ૦રસબંધ તત્વાયોગ્ય ઉસંક્લેશવાળાને ન કહેતા પરા૦મધ્યમપરિણામીને જ કહેવાય છે. એમ અશાતાનો જે અંતઃકો૦કોથી શાતા સાથે પરાવભાવ શરૂ થાય છે એ અંતઃકો૦કોઇ જ એનો જઘ0સ્થિતિબંધ છે, એનાથી પણ ઓછો સ્થિતિબંધ એનો સંભવિત છે નહીં, તો એનો જઘ૦૨સબંધ આ અંત:કો કો૦થી ૧પકોકો૦ સુધીના દરેક સ્થિતિબંધે પરામધ્યમ પરિણામે જ કહેવાય છે, પણ એના જઘસ્થિતિબંધ ત~ાયોગ્ય વિશુદ્ધિએ નથી કહેવાતો. તિદ્ધિક માટે આવું નથી, જે અંતઃકો૦કો)થી મનુ0દ્ધિક સાથે એનો પરાવભાવ શરૂ થાય છે, એ અંતઃકો૦કો૦ કરતાં પણ ઓછો સ્થિતિબંધ (નાનું અંત:કો કો) ૭મી નરકના જીવને સંભવિત છે, તો એનો જઘ૦રસબંધ પરા)ભાવીય દરેક સ્થિતિબંધ મધ્યમપરિણામે ન કહેતા નાના અંતઃકો૦કો) સ્વરૂપ જ સ્થિતિબંધ તત્વાયોગ્યવિશુદ્ધિવાળાને જ કહેવાય છે.
હવે પ્રસ્તુતમાં આવીએ. સૂવત્રિક-વિકલત્રિક અશુભપ્રકૃતિઓ છે. પચેટજાતિનામકર્મ સાથે એનો જે અંતઃકોકોથી પરાવભાવ શરૂ થાય છે એ જ એનો જઘ૦સ્થિતિબંધ છે, એના કરતાં ઓછો સ્થિતિબંધ એનો સંભવતો જ નથી. તો એનો જઘ૦રસબંધ પરાવભાવીય અંત:કો કો૦થી ૧૮કો કો) સુધીના દરેક સ્થિતિબંધ મધ્યમપરિણામે થાય એ સ્પષ્ટ છે. તો એનો જઘ0રસબંધ, એના જ સ્થિતિબંધ તત્વાયોગ્યવિશુદ્ધિએ કહી શકાવો ન જોઈએ.
આ કારણને નજરમાં રાખીને મેં આ પુસ્તકમાં પદાર્થ નિરૂપણમાં આ ૬ પ્રકૃતિનો જઘ૦રસબંધ પરા૦મધ્યમપરિણામે કહ્યો છે, પણ જઘસ્થિતિબંધે વિશુદ્ધિએ કહ્યો નથી, એ જાણવું, બંધવિહાણું વગેરે ગ્રન્થોમાં પણ પરાવભાવે જ કહ્યો છે. , સ્વોપજ્ઞટીકામાં નરકદ્ધિકનો જઘ૦રસબંધ પણ જઘસ્થિતિબંધ ત~ાયોગ્યવિશુદ્ધિએ અને દેવદ્ધિકનો ઉસ્થિતિબંધે ત~ાયોગ્યસંક્લેશે કહ્યો છે એનો પણ આશય સમજાતો નથી. નરકદ્ધિકનો જે અંતકોળકોળથી
800