________________
ઉદ્યોત, અશુભવિહા), સ્ત્રીવેદ એ-૨૫ પ્રકૃતિ સાસ્વાદનગુણઠાણા સુધી બંધાય છે પણ સાસ્વાદનગુણઠાણે ઉયોગ ન હોવાથી ઉ0પ્રદેશબંધ થતો નથી. તેથી તેનો ઉચ્ચપ્રદેશબંધ મિથ્યાદષ્ટિ જ કરે છે. બાકીની ૨૫ પ્રકૃતિ સમ્યકત્વાદિગુણઠાણે બંધાય છે. પણ ત્યાં મનુષ્યપ્રાયોગ્ય-ર૯ પ્રકૃતિની સાથે બંધાતી હોવાથી નામકર્મના ઘણા ભાગ પડે છે. તેથી સમ્યકત્વગુણઠાણે તેનો ઉ0પ્રદેશબંધ થતો નથી. એટલે તે-૨૫ પ્રકૃતિના ઉ0પ્રદેશબંધના સ્વામી મિથ્યાદષ્ટિજીવો કહ્યાં છે.
૭મૂળકર્મોને બાંધનારા, ઉત્કૃષ્ટયોગવાળા મિથ્યાદષ્ટિતિર્યંચ-મનુષ્યો અપર્યાપ્તએhપ્રાયોગ્ય-ર૩ પ્રકૃતિ બાંધતી વખતે તિર્યચઢિક, એકે જાતિ, ઔદારિકશરીર, તૈજસશરીર, કાર્મણશરીર, હુંડક, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, સ્થાવર, બાદર-સૂમ, અપર્યાપ્ત, સાધારણ-પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્મગ, અનાદેય, અયશ એ-ર૫ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ કરે છે. કારણકે નામકર્મનો-૨૫ પ્રકૃતિની સાથે પણ તિર્યંચદ્ધિકાદિ-૨૫ પ્રકૃતિ બંધાય છે પણ તે વખતે નામકર્મના દલિકના ઘણા ભાગ પડવાથી તે પ્રકૃતિના ભાગમાં ઓછા દલિતો આવે છે. તેથી તે-રપ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ થતો નથી. એટલે અ૫૦એકેપ્રાયોગ્ય ર૩ પ્રકૃતિને બાંધનારા મિથ્યાઝિતિર્યંચ-મનુષ્યોને તિર્યંચગત્યાદિ૨૫ના ઉOપ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
૭મૂળકર્મોને બાંધનારા, ઉત્કૃયોગવાળા મિશ્રાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો અપર્યાપ્ત ત્રસપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે મનુષ્યદ્રિક, બેઈન્દ્રિયદિ૪ જાતિ, ઔદારિસંગોપાંગ, છેવટું, ત્રસ એ-૯ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ કરે છે. કારણ કે એ-૯ પ્રકૃતિ અપર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિની સાથે બંધાતી નથી અને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિની સાથે બંધાય છે. પણ તે વખતે નામકર્મના દલિકોના ઘણા ભાગ થવાથી તેના ભાગમાં ઓછા દલિકો આવે છે તેથી મનુષ્યદ્રિકાદિ-૯નો ઉપ્રદેશબંધ થતો નથી. તેથી અપ0ત્રસપ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યોને એ-૯ પ્રકૃતિના ઉ0પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
ર૩૩૭)
૨ રે.