________________
નામકર્મની ૨૫ પ્રકૃતિને બાંધનારા લબ્ધિ-અપ સૂક્ષ્મનિગોદીયાજીવોને અપર્યાપ્તાદિ-૩ના જ પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
સર્વજઘન્યયોગવાળા લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે પર્યાપ્તા એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૬ પ્રકૃતિ બાંધતી વખતે એકેo
સ્થાવર-આતપનો જ પ્રદેશબંધ કરે છે. કારણ કે નામકર્મની ૨૮ વગેરે પ્રકૃતિ બાંધતી વખતે એ-૩ પ્રકૃતિ બંધાતી નથી અને નામકર્મની ર૩ કે ૨૫ પ્રકૃતિ બાંધતી વખતે એકે૦-સ્થાવર બંધાય છે. પણ તે વખતે નામકર્મના દલિકના ઓછા ભાગ થવાથી ઘણા દલિકો ભાગમાં આવે છે. તેથી એકે૦-સ્થાવરનો જOપ્રદેશબંધ થતો નથી. એટલે નામકર્મની ૨૬ પ્રકૃતિને બાંધનારા લબ્ધિ-અપસૂક્ષ્મનિગોદીયા જીવોને એકેન્દ્રિયાદિ૩ પ્રકૃતિના જ0પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
લબ્ધિ-અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધતી વખતે મનુષ્યદ્ધિકનો જ પ્રદેશબંધ કરે છે. કારણ કે દેવ-નારકો ભવના પ્રથમસમયે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે મનુષ્યદ્ધિકને બાંધે છે. પણ લબ્ધિ-અપસૂક્ષ્મનિગોદીયાજીવના યોગથી અપર્યાપ્તસંજ્ઞીજીવનો જઘન્યયોગ પણ અસંખ્યગુણો છે તેથી તે ઘણા દલિકો ગ્રહણ કરે છે. અને લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદીયાજીવો અપર્યાપત્રપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે મનુષ્યદ્ધિકને બાંધે છે. પણ તે વખતે નામકર્મના દલિકના ઓછા ભાગ થવાથી ઘણા દલિકો ભાગમાં આવે છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ કે ૩૦ પ્રકૃતિ બાંધતી વખતે મનુષ્યદ્રિકનો જ પ્રદેશબંધ થતો નથી. તેથી મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધનારા લબ્ધિઅ૫૦સૂક્ષ્મનિગોદીયાજીવોને મનુષ્યદ્ધિકના જ પ્રદેશબંધના સ્વામી કહ્યાં છે.
સર્વજઘન્યયોગવાળા લબ્ધિ-અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયાજીવો ભવના પ્રથમસમયે તિર્યંચપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિયાદિ૪ જાતિ, ઔદારિકઢિક, નૈવેશ૦, કાશ૦, સંઘ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ૪, વિહાવર, પ્રત્યેક-૬ [જિનનામ-આપ વિના], ત્રસાદિ-૧૦ અસ્થિરાદિ