________________
૧થી૫ ગુણઠાણા સુધી પ્રત્યાખ્યાનીય-૪ બંધાય છે. પણ પ માં ગુણઠાણે પ્રત્યાખ્યાનીય-૪ને મિથ્યાત્વ-અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીયનો ભાગ મળે છે. અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે આયુષ્યનો પણ થોડો ભાગ મળે છે. તેથી ઉત્કૃષ્ટયોગવાળા દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા ૭મૂળકર્મોને બાંધતી વખતે પ્રત્યાખ્યાનીય-૪નો ઉ0પ્રદેશબંધ કરે છે. પુરુષવેદાદિ-૧૮ પ્રકૃતિના ઉOLદેશબંધના સ્વામી - पण अनियट्टी सुखगई-नराउ-सुर-सुभगतिग-विउव्विदुगं । समचउरंसमसायं वइरं मिच्छो व सम्मो वा ॥९१॥ पञ्चानिवृत्तिः सुखगतिनरायुः सुरसुभगत्रिकवैक्रियद्विकं । समचतुरस्रमशातम् व्रजं मिथ्यादृष्टि र्वा सम्यग् वा ॥९१ ॥
ગાથાર્થ - અનિવૃત્તિગુણઠાણાવાળા જીવો [પુત્રવેદ+સંજ્વલન૪=] ૫ પ્રકૃતિનો ઉ0પ્રદેશબંધ કરે છે. અને મિથ્યાષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિજીવો શુભવિહાયોગતિ, મનુષ્યાયું, દેવત્રિક, સુભગત્રિક, વૈક્રિયદ્વિક, સમચતુરસ, અશાતા વેદનીય અને વજઋષભનારાચસંઘયણનો ઉouદેશબંધ કરે છે.
વિવેચન - પુરુષવેદ અને સંજવલનચતુષ્ક ૧થી ગુણઠાણા સુધી બંધાય છે. પરંતુ ૯માં ગુણઠાણાના પહેલાભાગે મોહનીયની પુત્રવેદાદિ-૫ પ્રકૃતિ બાંધતી વખતે પુર્વેદને નોકષાયમહનીયનો સંપૂર્ણ ભાગ મળે છે. તેથી ૯મા ગુણઠાણાના પહેલાભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો પુવેદનો ઉ0પ્રદેશબંધ કરે છે.
નવમાગુણઠાણાના બીજાભાગે મોહનીયની સંજવલનક્રોધાદિ-૪ પ્રકૃતિ બાંધતી વખતે સંક્રોધને મોહનીયના દલિકનો ચોથો ભાગ મળે છે. તેથી ૯માગુણઠાણાના બીજાભાગમાં રહેલા ઉત્કૃષ્ટયોગવાળા જીવો સંક્રોધનો ઉચ્ચપ્રદેશબંધ કરે છે. નવમાગુણઠાણાના ત્રીજાભાગે મોહનીયની