________________
સમયાધિક ૧૦કો કોસા૦=૩થી૧૦ સ્થિતિસ્થાનમાં દેવદ્વિક બંધાતું જ નથી તેથી તે સ્થિતિસ્થાનોમાં દેવદ્વિકનો જ૦૨સબંધ ન થાય. એટલે બીજાવિભાગમાં ૧૧થી ૨૧ સ્થિતિસ્થાનોમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી તિર્યંચ-મનુષ્યો જ દેવદ્વિકના જળરસબંધના સ્વામી છે. વૈક્રિયદ્વિકના જરસબંધના સ્વામી ઃ
વૈક્રિયદ્વિક શુભપ્રકૃતિ હોવાથી ઉસ્થિતિબંધ કરતી વખતે જરસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૬માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉં૦સ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટસંક્લેશસ્થાને રહેલા તિર્યંચમનુષ્યો અતિસંક્લેશથી નરકપ્રાયોગ્યપ્રકૃતિની સાથે વૈક્રિયદ્વિકનો ઉસ્થિતિબંધ કરતી વખતે જ૦રસબંધ કરે છે.
નરકદ્વિકના જવરસબંધના સ્વામી ઃ
મિથ્યાર્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો પરાવર્તમાનમધ્યમપરિણામથી નરકદ્વિકનો જ૦૨સબંધ કરે છે. કારણ કે દેવ-નારકો ભવિનિમત્તે જ નરકદ્ધિકને બાંધતા નથી. તેથી તેના જવરસબંધના સ્વામી દેવ-નારકો નથી. એટલે નકદ્વિકના જવરસબંધના સ્વામી “તિર્યંચ-મનુષ્યો” કહ્યાં છે. ચિત્રનં૦૨૧માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી....
નરકદ્ધિકના અંતઃકોકોસાળ જસ્થિતિબંધસ્થાનથી મનુષ્યદ્વિકના ૧૫ કોકોસા૦ ઉ∞સ્થિતિબંધસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં=૨૧થી૬ સ્થિતિસ્થાનોમાં મનુષ્યદ્ધિકાદિની સાથે નરકદ્વિક પરાવર્તમાનપણે બંધાય છે. ત્યારપછી સમયાધિક ૧૫કોકોસા૦થી ૧૮કો૦કોસા૦ સુધીના સ્થિતિસ્થાનોમાં=૫ થી ૩ સ્થિતિસ્થાનોમાં તિર્યંચદ્વિકની સાથે નરકદ્વિક પરાવર્તમાનપણે બંધાય છે.
સમયાધિક ૧૮કો૦કોસાથી ૨૦ કોકોસા=બીજા-૧લા સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો નરકપ્રાયોગ્ય જ પ્રકૃતિને બાંધે છે. અને દેવ-નારકો તિર્યંચપ્રાયોગ્ય જ પ્રકૃતિને બાંધે છે. એટલે તે સ્થિતિસ્થાનોમાં નરકદ્વિક અને તિર્યંચદ્વિક બન્ને બંધાય છે. પણ ત્યાં તે બન્નેના
૨૨૬