________________
એ જ રીતે, બીજાવિભાગમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી ૧થી૬ ગુણઠાણાવાળા જીવો યશ- અયશનો જળરસબંધ કરે છે. સ્થિર-અસ્થિરના જઘન્યરસબંધના સ્વામી ઃ
ચિત્રનં૦૨૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી.....
અસ્થિરના અંતઃકોકોસાળ જં૦સ્થિતિસ્થાનથી સ્થિરના ૧૦ કોકોસાળ ઉ સ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં=૪૩થી૧૧ સ્થિતિસ્થાનોમાં સ્થિરની સાથે અસ્થિર પરાવર્તમાનપણે બંધાય છે. અને સ્થિરના ૧૦કો૦કોસાળ ઉ સ્થિતિસ્થાનથી અસ્થિરના અંતઃકોકોસાળ જ૦સ્થિતિસ્થાન સુધીના=૧૧થી૪૩ સ્થિતિસ્થાનોમાં અસ્થિરની સાથે સ્થિર “પરાવર્તમાનપણે” બંધાય છે.
સમયાધિક ૧૦ કોકોસાથી ૨૦ કોકોસા૦ સુધીના સ્થિતિસ્થાનોમાં=૧૦થી૧ સ્થિતિસ્થાનમાં અસ્થિર જ બંધાય છે. તેથી ત્યાં અસ્થિરનો “અપરાવર્તમાનબંધ” છે.
૭માગુણઠાણાથી ૮માગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધીના સ્થિતિ
સ્થાનોમાં=૪૪થી ૫૦ સ્થિતિસ્થાનોમાં સ્થિર જ બંધાય છે. તેથી ત્યાં સ્થિરનો “અપરાવર્તમાનબંધ” છે.
એ રીતે, કુલ-૩ વિભાગ થયા. તેમાંથી બીજાવિભાગમાં ૪૩થી૪૦, ૩૯થી૩૬, ૩૫થી૩૨, ૩૧થી૨૮, ૨૭થી૨૫, ૨૪થી૧૧ સ્થિતિસ્થાનમાં રહેલા ક્રમશઃ પ્રમત્તસંયમી, દેશવિરતિ, સમ્યક્ત્વી, મિશ્રર્દષ્ટિ, સાસ્વાદની અને મિથ્યાત્વીજીવો અસ્થિરનો બંધ અટકાવીને સ્થિરનો બંધ શરૂ કરવા જતી વખતે અસ્થિરના જ૦૨સબંધને યોગ્ય અધ્યવસાયથી અસ્થિરનો જ૦૨સબંધ કરે છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૧૧થી૨૪, ૨૫થી૨૭, ૨૮થી૩૧, ૩૨થી૩૫, ૩૬થી૩૯, ૪૦થી૪૩ સ્થિતિસ્થાનમાં રહેલા ક્રમશઃ મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદની, મિશ્રદૃષ્ટિ, સમ્યક્ત્વી, દેશવિરતિ અને પ્રમત્તસંયમી મહાત્માઓ સ્થિરનો બંધ અટકાવીને અસ્થિરનો બંધ શરૂ કરવા જતી વખતે સ્થિરના જળરસબંધને યોગ્ય અધ્યવસાયથી સ્થિરનો જ૦રસબંધ કરે છે.
૨૩૫