________________
બીજાવિભાગમાં ૨૧થી૧૧ સ્થિતિસ્થાનમાંથી કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો અશુભવિહાયોગતિનો બંધ અટકાવીને શુભવિહાયોગતિનો બંધ શરૂ કરવા જતી વખતે અશુભવિહાયોગતિના જ૦રસબંધને યોગ્ય અધ્યવસાયથી અશુભવિહાયોગતિનો જવરસબંધ કરે છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૧૧થી ર૧ સ્થિતિસ્થાનમાંથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલા અરગતિના મિથ્યાષ્ટિજીવો શુભવિહાયોગતિનો બંધ અટકાવીને અશુભવિહાયોગતિનો બંધ શરૂ કરવા જતી વખતે શુભવિહાયોગતિના જ૦રસબંધને યોગ્ય અધ્યવસાયથી શુભવિહાયોગતિનો જ૦રસબંધ કરે છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૨૧ થી ૧૧ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા ચારે ગતિના પરાવર્તમાન-મધ્યમપરિણામી મિથ્યાષ્ટિજીવો અને દુર્ભગત્રિકનો જવરસબંધ કરે છે. અને ૧૧ થી ૨૧ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા ચારે ગતિના પરાવર્તમાનમધ્યમ પરિણામી મિથ્યાષ્ટિજીવો સુભગત્રિકનો જ રસબંધ કરે છે.
બીજાવિભાગમાં ઉચ્ચગોત્રના ૧૦ કોકો સાવ ઉસ્થિતિબંધથી નીચગોત્રના અંતઃકો૦કો સાવ જ0સ્થિતિબંધ સુધીના સ્થિતિસ્થાનોમાં= ૧૧થી ર૧ સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો ઉચ્ચગોત્રનો બંધ અટકાવીને નીચગોત્રનો બંધ શરૂ કરવા જતી વખતે ઉચ્ચગોત્રના જ0રસબંધને યોગ્ય અધ્યવસાયથી ઉચ્ચગોત્રનો જ રસબંધ કરે છે. ૬સંઘયણના જ૦રસબંધના સ્વામી :
ચિત્રનં૦૨૭માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી....
૧લા સંઘયણના ૧૦કોકો સાવ ઉસ્થિતિબંધથી બીજાસંઘયણના અંત:કો કોઢસાજસ્થિતિબંધ સુધીના સ્થિતિસ્થાનોમાં=૧૧થી ર૧ સ્થિતિસ્થાનોમાં ૧લું સંઘયણ બીજાદિ-સંઘયણની સાથે પરાવર્તમાનપણે બંધાય છે. અને અંત:કોકો સા૦થી ૧૨ કોકોસા =૨૧ થી ૯ સ્થિતિસ્થાન સુધી બીજું સંઘયણ અન્ય સંઘયણની સાથે પરાવર્તમાનપણે બંધાય છે. અંતઃકો૦કો સા૦ થી ૧૪ કોકો સા૦=૨૧ થી ૭
२४०