________________
વર્ણનામકર્મ :
કૃષ્ણવર્ણને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કે તેનાથી નીલવર્ણને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી લાલવર્ણને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી પીળાવર્ણને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી સફેદવર્ણને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. ગંધનામકર્મ :
સુરભિગંધનામકર્મને સૌથી ઓછા કર્મલિકો મળે છે. કે તેનાથી દુરભિગંધનામકર્મને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. રસનામકર્મ :
કટુરસનામકર્મને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કે તેનાથી તિક્ત રસનામકર્મને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. * તેનાથી કષાયરસનામકર્મને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી ખાટારસને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી મધુરરસને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. સ્પર્શનામકર્મ - ગુરૂ-કર્કશને સૌથી ઓછા કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. કે તેનાથી મૃદુ-લઘુને વિશેષાધિક કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. * તેનાથી શીત-રૂક્ષને વિશેષાધિક કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે.
* તેનાથી સ્નિગ્ધ-ઉષ્ણને વિશેષાધિક કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. | વિહાયોગતિનામકર્મ -
શુભવિહાયોગતિને સૌથી ઓછા કર્મલિકો મળે છે. કે તેનાથી અશુભવિહાયોગતિને વિશેષાધિક કર્મદલિકો મળે છે.