________________
એકે પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિ બાંધતી વખતે ઔદારિકશરીર બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૩ ભાગ થવાથી તે પ્રકૃતિને થોડા વધુ કર્મદલિકો મળે છે. અને અપર્યાપ્તત્રસરાયોગ્ય-૨૫ પ્રકૃતિ બાંધતી વખતે
અંગો નામકર્મ બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-રપ ભાગ થવાથી વૈ૦અંગોપાંગથી ઔ૦અંગોપાંગને થોડા વધુ દલિકો મળે છે. કે તેનાથી તૈજસશરીરનામકર્મને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી કાર્મણશરીરનામકર્મને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. બંધન - આહારક-આહારકબંધનને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કારણ કે દેવપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિ બાંધતી વખતે ૧૧ બંધન બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૮ ભાગ થાય છે. તેમાંથી બંધનનામકર્મના ભાગમાં આવેલા દલિકના ૧૧ભાગ થાય છે તેથી તે પ્રકૃતિને ઓછા દલિકો મળે છે. * તેનાથી આહારક-તૈજસબંધનને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી આહારક-કાશ્મણબંધનને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી આહારક-તૈજસ-કાશ્મણબંધનને તથાસ્વભાવેવિશેષાધિકદલિકોમળે છે. કે તેનાથી વૈક્રિય-વૈક્રિયબંધનને વિશેષાધિક દલિકો મળે છે. કારણ કે દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિ બાંધતી વખતે ૭બંધન બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૮ભાગ થાય છે. તેમાંથી બંધનનામકર્મના ભાગમાં
આવેલા દલિકના-૭ ભાગ થાય છે. તેથી તેને થોડા વધુ દલિકો મળે છે. કે તેનાથી વૈક્રિય-તૈજસબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી વૈક્રિય-કાર્પણબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી વૈક્રિય-તૈજસ-કાશ્મણબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી દારિક-ઔદારિકબંધનને વિશેષાધિક દલિકો મળે છે. કારણ કે અપર્યાપ્ત એકે)પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિને બાંધતી વખતે ૭ બંધન બંધાય છે. તે વખતે નામકર્મના દલિકના-૨૩ ભાગ થાય છે. તેમાંથી બંધનનામકર્મના ભાગમાં આવેલા દલિકના-૭ ભાગ થાય છે. તેથી તે પ્રકૃતિને
થોડા વધુ કર્મદલિકો મળે છે. કે તેનાથી ઔદારિક-તૈજસબંધનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે.