________________
પ સંઘયણ, પ સંસ્થાન અને નીચગોત્રનો બંધ સમ્યગ્દષ્ટિજીવોને હોતો નથી. તેથી શુભાશુભવિહાયોગતિ વગેરે-૨૧ પ્રકૃતિના જ૦૨સબંધના સ્વામી ચારેગતિના મિથ્યાદષ્ટિ જીવો કહ્યાં છે. શુભ-અશુભવિહાયોગતિના જ૦રસબંધના સ્વામી -
ચિત્રનં૦૨૬માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી....
અશુભવિહાયોગતિના અંતઃકો૦કોસાજસ્થિતિબંધથી શુભવિહાયોગતિના ૧૦કો કોસા) ઉસ્થિતિબંધ સુધીના સ્થિતિસ્થાનમાં=૨૧થી૧૧ સ્થિતિસ્થાનોમાં શુભવિહાયોગતિની સાથે અશુભવિહાયોગતિ પરાવર્તમાનપણે બંધાય છે. અને શુભવિહાયોગતિના ૧૦કો૦ કોસાળ ઉ૦સ્થિતિબંધથી અશુભવિહાયોગતિના અંતઃકો૦કો સાવ જOસ્થિતિબંધ સુધીના સ્થિતિસ્થાનોમાં=૧૧થી ૨૧ સ્થિતિસ્થાનોમાં અશુભવિહાયોગતિની સાથે શુભવિહાયોગતિ “પરાવર્તમાનપણે” બંધાય છે.
સમયાધિક ૧૦ કોકોઢસા૦થી ૨૦ કોકો૦સા૦ સુધીના સ્થિતિસ્થાનોમાં= ૧૦થી૧ સ્થિતિસ્થાનોમાં અશુભવિહાયોગતિ જ બંધાય છે. તેથી ત્યાં અશુભવિહાયોગતિનો “અપરાવર્તમાનબંધ” છે.
અશુભવિહાયોગતિના અંત:કો કોઇસાબે જ સ્થિતિસ્થાનની ઉપરના ૨૨થીપ૦ [૮માગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધીના] સ્થિતિસ્થાનોમાં શુભવિહાયોગતિનો “અપરાવર્તમાનબંધ” છે.
એ રીતે, કુલ-૩ વિભાગ થયા. તેમાંથી ત્રીજાવિભાગમાં ૫૦મા. સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી શુભવિહાયોગતિનો ઉ૦રસબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં શુભવિહાયોગતિના જ૦રસબંધને યોગ્ય સંક્લેશ ન હોવાથી શુભવિહાયોગતિનો જવરસબંધ થતો નથી.
પ્રથમવિભાગમાં શુભવિહાયોગતિ બંધાતી જ નથી અને અશુભવિહાયોગતિ બંધાય છે. પણ તેનો જવરસબંધ થતો નથી કારણકે ઉસંક્લેશસ્થાને અશુભવિહાયોગતિનો ઉ૦રસબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં સંક્લિષ્ટતા ઘણી હોવાથી અશુભવિહાયોગતિનો જ0રસબંધ થતો નથી.
P૨૩૯