________________
ઉસ્થિતિબંધસ્થાનમાં ઉ૦સંક્લેશસ્થાને રહેલા તિર્યંચ-મનુષ્યો નરકમાયોગ્ય પ્રકૃતિનો ઉ5સ્થિતિબંધ કરતી વખતે ત્રસાદિ-૧૫નો જવરસબંધ કરે છે. સનત્કુમારાદિ દેવ-નારકો સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરતી વખતે ત્રાસાદિ-૧પનો જ૦૨સબંધ કરે છે અને ઇશાન સુધીના દેવો એકેન્દ્રિય પ્રાયોગ્યપ્રકૃતિનો ઉ૦સ્થિતિબંધ કરતી વખતે ત્રણ અને પંચેન્દ્રિય વિના ૧૩ પ્રકૃતિનો જ રસબંધ કરે છે. મનુષ્યદ્ધિકના જ રસબંધના સ્વામી :
ચિત્રનં૦૧પમાં બતાવ્યા મુજબ અસકલ્પનાથી.
ચારેગતિના મિથ્યાદષ્ટિ જીવો મનુષ્યદ્વિકના ૧૫ કોકો સાવ ઉસ્થિતિસ્થાનથી નરકદ્ધિકના અંતઃકો કોઇસા, જસ્થિતિસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં ૬થી ૨૧ સ્થિતિસ્થાનોમાં નરકદ્ધિકાદિની સાથે મનુષ્યદ્ધિકને પરાવર્તમાનમધ્યમપરિણામે બાંધે છે એટલે
બીજાવિભાગમાં ૬થી ૨૧ સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો મનુષ્યદ્રિકનો બંધ અટકાવીને નરકદ્ધિકાદિનો અને દેવ-નારકો મનુષ્યદ્વિકનો બંધ અટકાવીને તિર્યંચદ્ધિકનો બંધ શરૂ કરવા જતી વખતે મનુષ્યદ્વિકના જ રસબંધને યોગ્ય અધ્યવસાયથી મનુષ્યદ્ધિકનો જ રસબંધ કરે છે.
પ્રથમ વિભાગમાં ૨૦ કોકો સાથી સમયાધિક ૧૮કોકો, સા)=૧લા-બીજાસ્થિતિસ્થાનમાં અને બીજા વિભાગમાં ૧૮ કોઇકો સાથી સમયાધિક ૧૫ કોકોસાસુધી મનુષ્યદ્ધિક બંધાતું જ નથી. તેથી ત્યાં મનુષ્યદ્ધિકનો જવરસબંધ થતો નથી.
ત્રીજાવિભાગમાં ૨૨થી૩૫ [ચોથાગુણઠાણા સુધીના] સ્થિતિસ્થાનોમાં રહેલા અપરાવર્તમાનમધ્યમપરિણામમાં મનુષ્યદ્ધિકના જ૦રસબંધને યોગ્ય સંકલેશ હોતો નથી. તેથી ત્યાં મનુષ્યદ્વિકનો જીરસબંધ થતો નથી. એટલે બીજાવિભાગમાં ૬થી ૧ સ્થિતિસ્થાનોમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી ચારે ગતિના મિથ્યાષ્ટિજીવો જ મનુષ્યદ્વિકના જવરસબંધના સ્વામી છે.
ચારગતિના પરાવર્તમાનમધ્યમપરિણામી મિથ્યાદૃષ્ટિજીવો જ