________________
સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો ચોથાસંઘયણનો બંધ અટકાવીને અન્યસંઘયણનો બંધ શરૂ કરવા જતી વખતે ચોથાસંઘયણના જવરસબંધને યોગ્ય અધ્યવસાયથી ચોથાસંઘયણનો જવરસબંધ કરે છે.
* ૧૮કોકો સાથી અંતઃકો૦કોસા =૩થી૨૧ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો પાંચમા-છાસંઘયણનો બંધ અટકાવીને અન્યસંઘયણનો બંધ શરૂ કરવા જતી વખતે પાંચમા-છદ્યાસંઘયણના જવરસબંધને યોગ્ય અધ્યવસાયથીપાંચમાં-છઠ્ઠાસંઘયણનો જવરસબંધ કરે છે.
- ત્રીજાવિભાગમાં ૫૦માં સ્થિતિસ્થાનમાં રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી ૧લાસંઘયણનો ઉ૦રસબંધ થાય છે. બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં ૧લા સંઘયણના જ રસબંધને યોગ્ય સંક્લેશ ન હોવાથી ૧લા સંઘયણનો જ રસબંધ થતો નથી.
પહેલાવિભાગમાં ૧લા-બીજા સ્થિતિસ્થાનમાં ૧થીપ સંઘયણ બંધાતા જ નથી અને છેવટ્ટુસંઘયણ બંધાય છે. પણ તેનો જ રસબંધ થતો નથી કારણકે ઉ૦સંક્લેશસ્થાને ૬ઢાસંઘયણનો ઉ૦રસબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં સંક્લિષ્ટતા ઘણી હોવાથી ૬ઠ્ઠાસંઘયણનો જવરસબંધ થતો નથી. એટલે બીજાવિભાગમાં રહેલા ચારેગતિના પરાવર્તમાનમધ્યમપરિણામી મિથ્યાદૃષ્ટિજીવો ૧થી૬ સંઘયણના જ રસબંધના સ્વામી છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૧૧થી ૨૧ સ્થિતિસ્થાનમાંથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલા ચારગતિના પરાવર્તમાનમધ્યમપરિણામી મિથ્યા-દૃષ્ટિજીવો ૧લા સંસ્થાનનો જવરસબંધ કરે છે અને ૩થીર ૧ સ્થિતિ-સ્થાનમાં રહેલા ચારે ગતિના પરાવર્તમાનમધ્યમપરિણામી મિથ્યાદષ્ટિજીવો યથાયોગ્ય રથી૬ સંસ્થાનનો જવરસબંધ કરે છે. * छसंठाण छसंघयणाणंपि हुंडासंपत्तवज्जाणं अप्पप्पणो जहनिया ठिति त्ति एत्थंतरे सव्वजहन्नाणुभागो लब्भति । हुंडासंपत्ताणं वामणखीलियसंठाणसंघयणाणं उक्कोसप्पमिति जाव अप्पप्पणो जहन्नगो ठितिबन्धो ताव एतेसु ठितिठाणेसु जहन्नगं लब्भति । समचउरंसवजरिसभाणं अप्पप्पणो उक्कोसठितीओ जाव निग्गोहं रिसभनारायं जहन्निया ठिती ताव एतेसु ठितिठाणेसु जहन्नगं लब्भइ, हेट्ठओ विपक्खाभावात् विशुद्धत्वाच्च નાજુમો નન્મતિ,....(શતકચૂર્ણિ)