________________
સ્થિતિસ્થાન સુધી ત્રીજું સંઘયણ અન્ય સંઘયણની સાથે પરાવર્તમાનપણે બંધાય છે. અંતઃકો૦કો સા૦થી ૧૬ કોકોસા =૨૧ થી ૫ સ્થિતિસ્થાન સુધી ચોથું સંઘયણ અન્ય સંઘયણની સાથે પરાવર્તમાનપણે બંધાય છે. અંતઃકો૦કો સા૦ થી ૧૮ કોઇકોસા૦=૨૧ થી ૩ સ્થિતિસ્થાન સુધી પાંચમું છેટું સંઘયણ અન્ય સંઘયણની સાથે પરાવર્તમાનપણે બંધાય છે એટલે અંતઃકો૦કો સા૦ થી ૧૮ કોકોસા૦=૨૧ થી ૩ સ્થિતિસ્થાન સુધી ૨ થી ૬ સંઘયણ પરાવર્તમાનપણે બંધાય છે.
સમયાધિક ૧૮કોકોસા)થી ૨૦કોકો સાથે સુધીના સ્થિતિસ્થાનમાં ૧લા-બીજા સ્થિતિસ્થાનમાં છેવટું સંઘયણ જ બંધાય છે. તેથી ત્યાં ૬ઢાસંઘયણનો “અપરાવર્તમાનબંધ” છે.
બીજાસંઘયણના અંતઃકો૦કોસા, જસ્થિતિસ્થાનથી ઉપરના ૨૨થીપ૦ સ્થિતિસ્થાનમાં ૧લાસંઘયણનો “અપરાવર્તમાનબંધ” હોય છે.
એ રીતે, કુલ-૩ વિભાગ થયા. તેમાંથી બીજાવિભાગમાં ૧૧થીર૧ સ્થિતિસ્થાનમાંથી કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાદષ્ટિજીવો ૧લા-સંઘયણનો બંધ અટકાવીને બીજાદિસંઘયણનો બંધ શરૂ કરવા જતી વખતે ૧લા-સંઘયણના જ૦રસબંધને યોગ્ય અધ્યવસાયથી ૧લા-સંઘયણનો જવરસબંધ કરે છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૧રકોળકો સાવથી અંતઃકો કો૦ સા)=૯થીર૧ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો બીજા-સંઘયણનો બંધ અટકાવીને અન્ય સંઘયણનો બંધ શરૂ કરવા જતી વખતે બીજાસંઘયણના જ રસબંધને યોગ્ય અધ્યવસાયથી બીજાસંઘયણનો જવરસબંધ કરે છે.
* ૧૪કો કોઇસાઇથી અંતઃકો૦કો સા૦૦૭થી ૨૧ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો ત્રીજા સંઘયણનો બંધ અટકાવીને અન્યસંઘયણનો બંધ શરૂ કરવા જતી વખતે ત્રીજાસંઘયણના જવરસબંધને યોગ્ય અધ્યવસાયથી ત્રીજા સંઘયણનો જ રસબંધ કરે છે, * ૧૬કોકો સાવથી અંતઃકો કોસા =પથી ર૧ સુધીના
૨૪૧
૧૬.