________________
-: જ્ઞાનાવરણીયમાં પ્રદેશની વહેંચણી :
↑
((૧)
અનંતમોભાગ
કેવળજ્ઞાનાવરણીય
(૧)| મતિજ્ઞાના
(૨)/ શ્રુતજ્ઞાનાવ
(૧) અનંતમોભાગ
(૨)/
ઘણા અનંતાભાગ
(૩), અવધિજ્ઞાના૦
(૪)પ્
મન:પર્યવજ્ઞાના૦ (૨) દર્શનાવરણીયની-૯ પ્રકૃતિમાંથી કેવલદર્શનાવરણીય અને નિદ્રા-પ... એ ૬ પ્રકૃતિ સર્વઘાતી છે. બાકીની ૩ દેશઘાતી છે. તેથી દર્શનાવરણીયના ભાગમાં જે કર્મદલિકો આવે છે. તેમાંથી તેના અનંતમાભાગ જેટલા સર્વઘાતીરસવાળા કર્મદલિકો-૬ વિભાગમાં વહેંચાઇને કેવલદર્શનાવરણીય અને નિદ્રા-પ રૂપે પરિણમે છે અને બાકીના દલિકો-૩ વિભાગમાં વહેંચાઇને ચક્ષુ-અચક્ષુ-અવિધદર્શનાવરણીયરૂપે પરિણમે છે.
-: દર્શનાવરણીયમાં પ્રદેશની વહેંચણી :↑
(૧)૮ (૨)૫ (૩) (૪) (૫), (૬),
કેવલ- નિદ્રા નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલા થીણદ્ધિ દર્શના૦
પ્રચલા
૨૭૬
(૨)
ઘણા અનંતાભાગ
↓ અચક્ષુ અધિ દર્શના દર્શના દર્શના૦
ચક્ષુ
(૩) વેદનીયકર્મમાં શાતા-અશાતા પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી એકસમયે બેમાંથી કોઇપણ એક જ બંધાય છે. બન્ને એકી સાથે બંધાતી નથી. એટલે વેદનીયકર્મના ભાગમાં જે દલિકો આવે છે. તે બધા જ દલિકો તે સમયે બંધાતી એક જ વેદનીયરૂપે પરિણમે છે.
(૪) મોહનીયકર્મના ભાગમાં જે દલિકો આવે છે. તેમાંથી તેના