________________
* તેનાથી કેવલદર્શનાવરણીયને તથાસ્વભાવે વિશેષાધિક દલિતો મળે છે. કે તેનાથી અવધિદર્શનાવને અનંતગુણ દલિતો મળે છે. કારણ કે તે દેશઘાતી છે. કે તેનાથી અચક્ષુદર્શનાવરણીયને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી ચક્ષુદર્શનાવરણીયને તથાસ્વભાવે વિશેષાધિક દલિતો મળે છે. (૩) વેદનીયકર્મ -
- અશાતાને સૌથી ઓછા કર્મદલિકો મળે છે. કે તેનાથી શાતાને વિશેષાધિક કર્મદલિકો મળે છે. કારણ કે ૧૦મા
ગુણઠાણે આયુષ્ય અને મોહનીયના ભાગના દલિકો મળે છે. (૪) મોહનીયકર્મ -
અપ્રત્યાખ્યાનીય માનને સૌથી ઓછા દલિકો મળે છે. * તેનાથી અપ્રત્યાખ્યાનીય ક્રોધને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી અપ્રત્યાખ્યાનીય માયાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી અપ્રત્યાખ્યાનીય લોભને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી પ્રત્યાખ્યાનીય માનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી પ્રત્યાખ્યાનીય ક્રોધને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. * તેનાથી પ્રત્યાખ્યાની માયાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી પ્રત્યાખ્યાનીય લોભને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી અનંતાનુબંધી માનને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી અનંતાનુબંધી ક્રોધને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી અનંતાનુબંધી માયાને તથાસ્વભાવે વિશેષાધિક દલિકો મળે છે. કે તેનાથી અનંતાનુબંધી લોભને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી મિથ્યાત્વને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે. કે તેનાથી જુગુપ્સાને અનંતગુણ દલિકો મળે છે. કારણ કે તે દેશઘાતી છે. કે તેનાથી ભયને તથાસ્વભાવે વિશેષાધિક દલિતો મળે છે. * તેનાથી હાસ્ય-શોકને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. તેનાથી રતિ-અરતિને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે. તેનાથી સ્ત્રી-નપુંસકવેદને તથાસ્વભાવે વિશેષાધિક કર્મદલિકો મળે છે અને પરસ્પર તુલ્ય મળે છે.