________________
આહારકગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી તૈજસગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી ભાષાગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી શ્વાસોચ્છવાસગ્રાહ્ય વર્ગણા અનંતગુણ છે. તેનાથી મનોગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે તેનાથી કાર્મણગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે.
અસત્કલ્પનાથી.ઔદારિકગ્રાહ્યવર્ગણા-૧૧ છે. અને વૈક્રિયગ્રાહ્યવર્ગણા ૧૧૧૧૧ છે. એટલે ઔદારિકગ્રાહ્યવર્ગણાથી વૈક્રિયગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. એ રીતે દરેક ગ્રાહ્યવર્ગણામાં સમજવું.
પ્રથમ અગ્રાહ્યવર્ગણાથી દારિક અગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી વૈક્રિય અગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે તેનાથી આહારક અગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે તેનાથી તેજસઅગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી ભાષાઅગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી શ્વાસોચ્છવાસ અગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. તેનાથી મન અગ્રાહ્યવર્ગણા અનંતગુણ છે. ઔદારિકાદિ સ્કંધમાં પરમાણુ વધારે અને કદ સૂમ :
પુદ્ગલદ્રવ્યનો એવો સ્વભાવ છે કે, જેમ જેમ સ્કંધમાં પરમાણુ વધતા જાય છે. તેમ તેમ સ્કંધનું કદ [લંબાઇ-પહોળાઈ] સૂક્ષ્મ-સૂક્ષ્મતર [નાનું નાનું થતું જાય છે. જેમ રૂની ગાંસડીમાં કપાસીયા થોડા અને કદ સ્થૂલ મિોટુ) હોય છે. તેનાથી કપાસની ગાંસડીમાં કપાસીયા વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેમ અગ્રહણયોગ્ય પ્રથમ વર્ગણામાં રહેલા અનંતપ્રદેશી સ્કંધમાં પરમાણુ ઓછા અને તેનું કદ સ્કૂલ [મોટું હોય છે. તેનાથી ઔદારિકગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી ઔદારિકઅગ્રાહ્ય સ્કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી વૈક્રિયગ્રાહ્ય કંધોમાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. તેનાથી વૈક્રિય અગ્રાહ્ય કંધામાં પરમાણુ વધારે અને કદ સૂક્ષ્મ હોય છે. (५०) पुद्गलद्रव्याणां हि यथा प्रभूतपरमाणुनिचयः सम्पद्यते तथा तथा सूक्ष्मः सूक्ष्मतर:
પરિણામ: સન્નાયત ! સ્વિીપજ્ઞટીકા]