________________
બંધક જુદા જુદા હોવાથી નરકદ્ધિક અને તિર્યચક્રિકનો અપરાવર્તમાનબંધ” હોય છે.
- નરકદ્વિકના અંતઃકોકો સાવ જ સ્થિતિબંધસ્થાનની ઉપરના ૨૨થી ૩૫ સ્થિતિસ્થાનોમાં નરકદ્ધિક બંધાતું જ નથી. મનુષ્યદ્ધિક અને દેવદ્વિક બંધાય છે પણ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્યપ્રકૃતિને બાંધે છે અને દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્યપ્રકૃતિને બાંધે છે તેથી ત્યાં મનુષ્યદ્ધિક અને દેવદ્વિકના બંધક જુદા-જુદા હોવાથી તે બન્ને દ્વિકનો “અપરાવર્તમાનબંધ” હોય છે.
એ રીતે કુલ-૩ વિભાગ થયા. તેમાંથી ત્રીજાવિભાગમાં નરકહિક બંધાતું જ નથી. તેથી ત્યાં નરકદ્વિકનો જીરસબંધ ન થાય. બીજાવિભાગમાં અંતઃકોકો,સા)થી ૧૫કો)
કોસા =૨૧થી૬ સુધીના સ્થિતિસ્થાનોમાં રહેલા તિર્યંચ-મનુષ્યો નરકદ્ધિકનો બંધ અટકાવીને મનુષ્યદ્રિકનો બંધ શરૂ કરવા જતી વખતે નરકદ્ધિકના જ0રસબંધને યોગ્ય અધ્યવસાયથી નરકદ્વિકનો જ રસબંધ કરે છે. ત્યારપછી સમયાધિક ૧પકો કોઇસાઇથી ૧૮કોકો સાવ=પથી ૩ સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો નરકટ્રિકનો બંધ અટકાવીને તિર્યચઢિકનો બંધ શરૂ કરવા જતી વખતે નરકદ્ધિકનો જ રસબંધ કરે છે.
* सर्वत्र शुभपरावर्तमानानां मध्यमपरिणामोऽशुभप्रकृतिबन्धाभिमुखः,
અજીમાનાં શુભપ્રકૃતિવન્ય બિમુg: I [પંચસંગ્રહ દ્વાર-૫ ગાથાનં૦૭૪ સ્વપજ્ઞટીકા]
સામાન્યથી અઘાતી પ્રકૃતિમાં શુભની સાથે અશુભની અને અશુભની સાથે શુભની પરાવર્તમાનતા હોય છે. એટલે શુભની સન્મુખ થયેલો અશુભનો અને અશુભની સન્મુખ થયેલો શુભનો જ રસબંધ કરે છે. એમ સ્વોપજ્ઞટીકાકાર ભગવંતે સામાન્યથી કહ્યું છે.
વિશેષથી શતકચૂર્ણિમાં હુંડક-સેવાર્તનો ૧૮કોકોસા૦ સુધી જ રસબંધ કહ્યો છે. ता हि प्रकृतयो यदा प्रतिपक्षप्रकृतिभिः सह परावृत्य परावृत्य बध्यन्ते, तदा जघन्यानुभागવિશ્વમાદ્રથતિ ! [પંચસંગ્રહ દ્વાર-૫ ગાથાનં૦૭૪ મલયગિરિસૂરિમવકૃત ટીકા] અહીં પણ
પ્રતિપક્ષપ્રકૃતિfમ:” લખ્યું છે. સુમપ્રકૃતિવન્યાખG: કે અશુભપ્રતિવસ્થામrd: નથી લખ્યું. આના ઉપરથી એવો નિર્ણય થઈ શકે છે કે જઘન્યરસબંધના સ્વામી પ્રતિપક્ષપ્રકૃતિબન્ધાભિમુખી લેવા. એટલે નરકદ્વિકનો ૧૮કોકોસા૦ સુધી જ રસબંધ સંભવે છે.