________________
પ્રથમવિભાગમાં નરકદ્ધિક બંધાય છે. પણ તેનો જવરસબંધ થતો નથી. કારણકે ઉસ્થિતિસ્થાનમાં ઉસંક્લેશસ્થાને નરકદ્ધિકનો ઉ૦રસબંધ થાય છે. અને બાકીના અપરાવર્તમાનમધ્યમ પરિણામમાં નરકદ્વિકના જ રસબંધને યોગ્ય વિશુદ્ધિ હોતી નથી. તેથી ત્યાં નરકદ્ધિકનો જન્ટરસબંધ થતો નથી. એટલે બીજાવિભાગમાં ૨૧થી૩ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી તિર્યંચ-મનુષ્યો જ નરકહિકના જ રસબંધના સ્વામી છે. ૪ આયુષ્યના જવરસબંધના સ્વામી -
દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ શુભપ્રકૃતિ છે. તેનો જવસ્થિતિબંધ કરતી વખતે તદુયોગ્ય સંક્લેશથી જ0રસબંધ થાય છે. એટલે મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો તદ્યોગ્યસંક્લેશથી તિર્યંચાયું અને મનુષ્યાયુનો ક્ષુલ્લકભવ પ્રમાણ જળસ્થિતિબંધ કરતી વખતે જ0રસબંધ કરે છે. અને દેવાયુનો ૧૦000 વર્ષ પ્રમાણ જળસ્થિતિબંધ કરતી વખતે જ રસબંધ કરે છે. કારણ કે દેવ-નારકોને લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થવાનું ન હોવાથી ક્ષુલ્લકભવ પ્રમાણ તિર્યંચાયુ અને મનુષ્યાયુને બાંધતા નથી અને દેવાયુને પણ ભવસ્વભાવે જ બાંધી શકતા નથી. તેથી એ ટાણે આયુષ્યના જ૦રસબંધના સ્વામી દેવ-નારકો નથી. એટલે એ ત્રણે આયુષ્યના જવરસબંધના સ્વામી તિર્યચ-મનુષ્યો કહ્યાં છે.
નરકાયુ અશુભપ્રકૃતિ હોવાથી જસ્થિતિબંધ કરતી વખતે જવરસબંધ થાય છે. એટલે તિર્યંચ-મનુષ્યો તદ્યોગ્યવિશુદ્ધિથી નરકાયુનો ૧૦000 વર્ષ પ્રમાણ જળસ્થિતિબંધ કરતી વખતે જ0રસબંધ કરે છે. ઔદારિકદ્ધિક-છેવટ્ટાના જવરસબંધના સ્વામી :
ઔદારિકદ્ધિક અને ઉદ્યોત શુભપ્રકૃતિ હોવાથી તેનો ઉસ્થિતિબંધ કરતી વખતે જ0રસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૭માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટસંક્લેશસ્થાને રહેલા સનસ્કુમારાદિદેવ-નારકો અતિસંક્લેશથી ઔદારિકદ્ધિક અને ઉદ્યોતનો ઉસ્થિતિબંધ કરતી વખતે વરસબંધ કરે છે.