________________
અશાતાનો બંધ અટકાવીને શાતાનો બંધ શરૂ કરવા જતી વખતે અશાતાના જરસબંધને યોગ્ય અધ્યવસાયથી અશાતાનો જ રસબંધ કરે છે.
* ૩૯થી૩૬ સ્થિતિસ્થાનોમાં રહેલા દેશવિરતિ તિર્યંચ-મનુષ્યો અશાતાનો બંધ અટકાવીને શાતાનો બંધ શરૂ કરવા જતી વખતે અશાતાના જ રસબંધને યોગ્ય અધ્યવસાયથી અશાતાનો જ રસબંધ કરે છે.
* ૩પથી૩૨ સ્થિતિસ્થાનોમાં રહેલા ચારેગતિના સમ્યગ્દષ્ટિ-જીવો અશાતાનો બંધ અટકાવીને શાતાનો બંધ શરૂ કરવા જતી વખતે અશાતાના જ0રસબંધને યોગ્ય અધ્યવસાયથી અશાતાનો જવરસબંધ કરે છે.
* ૩૧થી ૨૮ સ્થિતિસ્થાનોમાં રહેલા ચારેગતિના મિશ્રદૃષ્ટિજીવો અશાતાનો બંધ અટકાવીને શાતાનો બંધ શરૂ કરવા જતી વખતે અશાતાના જ0રસબંધને યોગ્ય અધ્યવસાયથી અશાતાનો જ૦રસબંધ કરે છે.
+ ૨૭થી ૨૫ સ્થિતિસ્થાનોમાં રહેલાં ચારેગતિના સાસ્વાદનસમ્યગ્દષ્ટિજીવો અશાતાનો બંધ અટકાવીને શાતાનો બંધ શરૂ કરવા જતી વખતે અશાતાના જ૦રસબંધને યોગ્ય અધ્યવસાયથી અશાતાનો જવરસબંધ કરે છે.
* ૨૪થી૧૧ સ્થિતિસ્થાનોમાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો અશાતાનો બંધ અટકાવીને શાતાનો બંધ શરૂ કરવા જતી વખતે અશાતાના જવરસબંધને યોગ્ય અધ્યવસાયથી અશાતાનો જ૦રસબંધ કરે છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૧૧થી ૨૪, ૨૫થી૨૭, ૨૮થી ૩૧, ૩૨થી૩૫, ૩૬થી૩૯, ૪૦થી૪૩ સ્થિતિસ્થાનોમાં રહેલા ક્રમશઃ મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદની, મિશ્રષ્ટિ, સમ્યકત્વી, દેશવિરતિ અને પ્રમત્ત સંયમી મહાત્માઓ શાતાનો બંધ અટકાવીને અશાતાનો બંધ શરૂ કરવા જતી વખતે શાતાના જ રસબંધને યોગ્યઅધ્યવસાયથી શાતાનો જ રસબંધ કરે છે:
પ્રથમવિભાગમાં શાતા બંધાતી જ નથી અને અશાતા બંધાય છે. પણ અશાતાનો જ રસબંધ થતો નથી કારણકે ઉસંક્લેશસ્થાને અશાતાનો ઉ૦૨સબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં સંક્લિષ્ટતા ઘણી હોવાથી અશાતાનો જ રસબંધ થતો નથી.
૨૩૪