________________
નારકો જિનનામને બાંધે છે પણ તે જીવોને સમ્યકત્વ છોડીને મિથ્યાત્વે આવવાનું ન હોવાથી મિથ્યાત્વની સન્મુખ થતા નથી. તેથી જિનનામના જવરસબંધને યોગ્ય સંક્લેશ ન આવવાથી જિનનામનો જવરસબંધ કરી શકતા નથી. એટલે જિનનામના જવરસબંધનો સ્વામી અવિરતસમ્યગ્દષ્ટિ “મનુષ્ય” જ કહ્યો છે.
શ્રેણીકરાજાની જેમ નરકા, બાંધ્યા પછી ફાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય એવા જિનનામને બાંધનારા મનુષ્યને સમ્યકત્વ સહિત જ નરકમાં જવાનું હોવાથી મિથ્યાત્વની સન્મુખ થવાનું હોતું નથી. તેથી તે મનુષ્યને જિનનામના જ૦રસબંધને યોગ્ય સંક્લેશ ન આવવાથી જિનનામનો જ0રસબંધ કરી શકતો નથી. એટલે જિનનામના જ૦રસબંધનો સ્વામી મિથ્યાત્વાભિમુખી” કહ્યો છે. આપના જ રસબંધના સ્વામી :
આપ શુભપ્રકૃતિ હોવાથી ઉસ્થિતિબંધ કરતી વખતે અતિસંક્લેશથી જ રસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧પમાં બતાવ્યા મુજબ ૧લા ઉસ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટ સંક્લેશસ્થાને રહેલા ઇશાન સુધીના દેવો અતિસંક્લિષ્ટપરિણામથી આતપનો ઉસ્થિતિબંધ કરતી વખતે જવરસબંધ કરે છે. કારણ કે તિર્યંચ-મનુષ્યો અતિસંક્લેશથી નરકમાયોગ્ય જ બંધ કરે છે અને સનત્કુમારાદિદેવ-નારકો ભવસ્વભાવે જ આપને બાંધતા નથી. તેથી તે જીવોને આતપના જ રસબંધનો સંભવ જ નથી. તેથી આપના જવરસબંધના સ્વામી ઇશાનસુધીના દેવો કહ્યાં છે. શાતા-અશાતાના જવરસબંધના સ્વામી -
ચિત્રનં૦૨૩માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી...
અશાતાના અંતઃકો૦કોસા, જસ્થિતિસ્થાનથી શાતાના ૧૫ કોકો સાવ સુધીના સ્થિતિસ્થાનોમાં=૪૩થી ૧૧ સ્થિતિસ્થાનોમાં શાતાની સાથે અશાતા પરાવર્તમાનપણે બંધાય છે અને શાતાના ૧૫ કો કોઇ સાવથી અશાતાના અંતઃકો૦કો સા૦ સુધીના સ્થિતિસ્થાનોમાં-૧૧ થી ૪૩