________________
તિર્યંચ-મનુષ્યો અતિસંક્લિષ્ટપરિણામે નરકમાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. અને અતિસંક્લિષ્ટપરિણામી ઇશાન સુધીના દેવો એકે પ્રાયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે તેથી તે જીવોને ઔOઅંગો અને છેવટું બંધાતું ન હોવાથી ઔદારિક-અંગોપાંગ અને છેવટ્ટાનો જ રસબંધ કરી શકતા નથી અને આનતાદિ દેવો મનુષ્યપ્રાયોગ્યપ્રકૃતિની સાથે ઔદારિકદ્ધિકને બાંધે છે પણ તે દેવોને તીવ્રસંક્લેશ ન હોવાથી અંતઃકો૦કોસા)થી વધુ સ્થિતિબંધ કરી શકતા નથી. તેથી તે દેવો ઔદારિકદ્ધિકનો જ રસબંધ કરી શકતા નથી. એટલે ઔદા–અંગો૦ અને છેવટ્ટાના જ રસબંધના સ્વામી સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવ-નારકો જ છે. ઔવેશOના જ રસબંધના સ્વામી ભવનપત્યાદિ છે.
તિર્યંચદ્ધિકાદિ-૧૫ પ્રકૃતિના જ0રસબંધના સ્વામી - तिरिदुगनिअं तमतमा जिणमविरयनिरयविणिगथावरयं । आसुहुमायवसम्मो, व सायथिरसुभजसासिअरा ॥ ७२॥ तिर्यग्द्विकनीचैस्तमस्तमाः जिनमविरत: विनैकस्थावरकम् । आसौधर्मः आतपं सम्यग् वा सातस्थिरशुभयशांसिसेतराणि ॥ ७२ ॥
ગાથાર્થ - તમસ્તમપ્રભાનામની સાતમી નરકમાં રહેલા નારકો તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો જ0રસબંધ કરે છે. અવિરતસમ્યગ્દષ્ટિ જિનનામનો જ રસબંધ કરે છે. નારક સિવાયના ત્રણેગતિના જીવો એકેન્દ્રિય અને સ્થાવરનો જવરસબંધ કરે છે. સૌધર્મ-ઇશાન સુધીના દેવો આતપનો જવરસબંધ કરે છે. તથા સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ જીવો શાતા-અશાતા, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અને યશ-અયશનો જ રસબંધ કરે છે.
- વિવેચન :- અનિવૃત્તિકરણના છેલ્લાસમયે રહેલા સાતમી નરકના નારકો તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો જવસ્થિતિબંધ કરતી વખતે જ રસબંધ કરે છે. કારણકે સાતમી નરકમાં રહેલા નારકો પૂર્વે કહ્યાં મુજબ ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરે છે ત્યારે પણ