________________
કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો વિક્લેન્દ્રિયત્રિકનો બંધ અટકાવીને પંચેન્દ્રિયનો બંધ શરૂ કરવા જતી વખતે વિકલેન્દ્રિયત્રિકના જ૦૨સબંધને યોગ્ય અધ્યવસાયથી વિક્લેન્દ્રિયત્રિકનો જ૦૨સબંધ કરે છે. એટલે બીજાવિભાગમાં રહેલા પરાવર્તમાનમધ્યમપરિણામી તિર્યંચમનુષ્યો જ સૂક્ષ્મત્રિક અને વિક્લેન્દ્રિયત્રિકના જ૦૨સબંધના સ્વામી છે. દેવદ્વિકના જ૦૨સબંધના સ્વામી :
મિથ્યાર્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો પરાવર્તમાનમધ્યમપરિણામથી દેવદ્વિકનો જવરસબંધ કરે છે. કારણ કે દેવ-નારકો ભવિનમિત્તે જ દેવદ્વિકને બાંધતા નથી. તેથી દેવદ્વિકના જવરસબંધના સ્વામી દેવ-નારકો નથી. એટલે દેવદ્વિકના જરસબંધના સ્વામી “તિર્યંચ-મનુષ્યો” કહ્યાં છે.
ચિત્રનં૦૨૦માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી...
બીજાવિભાગમાં દેવદ્વિકના ૧૦કોકોસાળ ઉ૰સ્થિતિબંધથી તિર્યંચદ્વિકના સ્વયોગ્ય અંતઃકોકોસાળ જ૦સ્થિતિબંધસ્થાન સુધીના સ્થિતિસ્થાનોમાં=૧૧ થી ૨૧ સુધીના સ્થિતિસ્થાનમાં તિર્યંચદ્વિકાદિની સાથે દેવદ્વિક પરાવર્તમાનમધ્યમપરિણામે બંધાય છે. એટલે ૧૧થી૨૧ સ્થિતિસ્થાનમાંથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો દેવદ્ધિકનો બંધ અટકાવીને તિર્યંચદ્રિકાદિનો બંધ શરૂ કરવા જતી વખતે દેવદ્વિકના જરસબંધને યોગ્ય અધ્યવસાયથી દેવદ્વિકનો જ૦૨સબંધ કરે છે.
ત્રીજાવિભાગમાં ૨૨ થી ૫૦ [૮માગુણઠાણાના ઢાભાગ સુધીના] સ્થિતિસ્થાનોમાં દેવક્રિક બંધાય છે પણ તેનો જ૦૨સબંધ થતો નથી કારણકે ૫૦મા સ્થિતિસ્થાનમાં રહેલા ઉ૦૨સબંધના અધ્યવસાયથી દેવદ્વિકનો ઉ૦૨સબંધ થાય છે અને બાકીના અપરાવર્તમાનમધ્યમપરિણામમાં દેવદ્વિકના જવરસબંધને યોગ્ય સંક્લેશ હોતો નથી. તેથી ત્યાં દેવદ્વિકનો જવરસબંધ થતો નથી.
પહેલાવિભાગમાં ૨૦ કોકોસાથી સમયાધિક ૧૮કોકો૦સા૦=૧લા-બીજાસ્થિતિસ્થાનમાં અને બીજાવિભાગમાં ૧૮કોકોસાથી
૧૫
૨૨૫